પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
१७

. નજરે આવશે ? કાળને વશ થઈને આપણે શુદ્ધતાને એટલે દાસત્વને પામ્યા છીએ. કાઈ એમ કહે કે વર્ણએ કરવાનાં કાઁ તા થયાં જ કરે છે, એટલે વહુધા લાપ નથી થયા. તેઓ કહેશે કે જે માણુસ જે વહુનાં કર્મો કરે છે તે વહુને તે ગણાય. મારી દૃષ્ટિએ આ વ ધ નથી. જ્યાં ક્રમની ભેળસેળ થાય, જ્યાં સી સ્વેચ્છાએ પોતાને ગમે તે કર્મ કરે, ત્યાં હું વર્ષોંના સકર થયો ગણું. વહુને જન્મની સામે અનિવાય નહિં તે બહુ નિકટ સંબધ છે. જે વર્ષોંમાં જે જન્મે તે વષ્ણુનાં કાંને ધ લાવનાએ પાળે તે વર્ણધનું પાલન કરે છે. આમ ધર્મ પાળનારા આજે આપણી આંગળીને વેઢે ગણી શકીએ. વષ્ણુ ધર્મના પાલનમાં સ્વાર્થને સ્થાન નથી અથવા અને ગૌણ સ્થાન છે. વધર્મોમાં તે કેવળ પરમાર્થ હોય અથવા તેને પ્રધાનપદ ડાય. બ્રાહ્મણ બ્રહ્મને ઓળખવામાં ને ઓળખાવવામાં કાળ ગાળે તે તેની આર્જાવકા તેને ભગવાન આપે છે એમ માને. ક્ષત્રિય પ્રજાપાલનને ધર્મ પાળે, તેને અંગે તે મર્યાદિત દ્રવ્ય આજીવિકા સારુ લે. વૈશ્ય પ્રજાના કલ્યાણને અચે ખેતી, ગાપાલન કે વ્યાપાર કરે; જે અલાભ થાય તેમાંથી ખરી વૈશ્ય આવિકા પૂરતું લઈ બાકીનું લેાકકલ્યાણ અર્થે વાપરે. એ જ પ્રમાણે દ્ર પરિચર્યાં કરે તે ધર્મ સમજીને, વન નિ ય સામાન્ય રીતે જન્મથી કરાય; અમુક અંશે ક'થી પણ કરાય. બ્રાહ્મણના કરી બ્રાહ્મણુકુળમાં જન્મી બ્રાહ્મણ તો કહેવાશે, પણ જો તે મેટા થયે બ્રાહ્મણનાં લક્ષણુ નાહે બતાવે તો તે બ્રાહ્મણ નહિ ગણાય; તે પતિત થયા. એથી ઊલટું, જે અન્ય વણુ માં જન્મી બ્રાહ્મણનાં લક્ષણુ પ્રત્યક્ષ રીતે નિત્ય બતાવ્યા જ કરરો તે, પોતાને બ્રાહ્મણુ તરીકે ન ગણુાવતાં છતાં, બ્રાહ્મણ ગાવાને ચેાગ્ય હશે. જગત તેને બ્રાહ્મણુ જ ગણુરો.