પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

14 આ ધમ અથવા નિયમને જો જગત અનુસરે તે અધ્યેય સતેાષ ફેલાય, ખોટી હરીફાઈ ઓ મટે, ઈર્ષ્યા દૂર થાય, કાઈ ભૂખે ન જ મરે, જન્મમરણ સમતોલ થાય ને વ્યાધિ દૂર થાય. પણ વણ જો ધર્મ હોય ને અધિકાર ન હોય તા વધ્યુ વષ્ણુ વચ્ચે ઊંચનીચના ભેદ ન હેાય, વર્ષોં માત્ર સરખા હોય. લાંબા કાળથી હિંદુધર્માંમાં ધર્મને નામે ઊંચનીચના ભેદ દાખલ થયા છે. એ વ ધનું વક્ર રૂપ છે, વિકરાળ રૂપ છે. પૂર્વજોએ કઠિન તપશ્ચર્યાંથી જે મહાન નિયમને શોધ્યા ને જેને યથાશક્તિ પાળ્યે તેને આજે અન કરી આપણે તેને જગતની હાંસીને પાત્ર બનાવી મૂક્યો છે; ને પરિણામે આજે હિંદુમાં પણું એક એવા સંપ્રદાય નીકળી પડયો છે જે વર્ણવ્યવસ્થાને નાશ કરવા મથી રહેલ છે, કેમ કે તે માને છે કે વહુ થી હિંદુ તિ પાયમાલ થઈ છે. અને આજે જે સ્થિતિ વષ્ણુને નામે ઓળખાય છે તેમાં તા હિંદુ જાતિના નાશ જ છે, આજે ાટીમેટીવ્યવહારની મર્યાંદામાં વધનું પાલન સમાઈ જાય છે. બ્રાહ્મણ બ્રાહ્મણ સાથે, અને તેમાં પણ ભલે હૈાય તો પોતાની પેટા જાતિ સાથે જ, રીટીએટીવ્યવહાર રાખશે ને તેમાં પોતાના ધર્મની પરિસમાપ્તિ માનશે. ઉત્તરમાં કહેવત છે ક, આર ભાઈ ને તેર ચકા' આ ધ પાલન ! સૌ સૌથી અભડાય. એ જ રીતે ખાદ્યાખાદ્યવિવેકને વર્ણ ધર્મ નું અંગ બનાવીને બ્રાહ્મણુક્ષત્રિય—ત્યાદિપણું અમુક વસ્તુ ખાવા ન ખાવામાં સમાપ્ત કરાય છે. શી નવાઈ કે જગત આવા ધર્મને તુચ્છકારે છે તે કેટલાક વિચારશીલ હિંદુ પણ તે અવ્યવસ્થાને નાશ કરવા મથે છે. અહીં મારા કહેવાની મતલબ મુદ્લ એ નથી કે રોટીએટી વ્યવહારમાં મર્યાદાને કે ખાદ્યાખાદ્યવિવેકને સ્થાન જ નથી. પોતે ગમે તેની સાથે ગમે તે ખાવાને ધમ માનતા કે પાળતે નથી, ગમે તેની સાથે એટામેટીની. લેવદેવને સ્વચ્છંદ માનું છું.