પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
વર્ણવ્યવસ્થા

વષ્યવસ્થા એ ગ્રંથના કેટલાક ભાગા અહુ વાંધાભર્યાં છે. હું માશા રાખુ* છું કે એ ક્ષેપક હશે. સ૦ મનુસ્મૃતિમાં ઘણા અન્યાય ભરેલે આપને નથી જણાતા ? જ હા, સ્ત્રીઓ પ્રત્યે મને નીચી કહેવાતી • જાતે * પ્રત્યે ઘણા અન્યાય છે. શાસ્ત્રને નામે ખપનારાં બધાં વચન શાસ્ત્ર નથી. તેથી શાસ્ત્રમંથા વાંચવામાં બહુ સાવચેતી રાખવી ઘટે છે. સ પણુ આપ તે ભગવદ્ગીતાને અનુસરી છે. એમાં કહેવું છે કે વર્ણ ગુણુ અને કર્મ અનુસાર નક્કી થાય છે. ત્યારે આપે જન્મની વાત શી રીતે આણી જ હું ભગવદ્ગીતાને અનુસરુ છું, કારણુ એ એક જ એવા ધર્મગ્રંથ છે. જેમાં દૂષણ કાઢવા જેવું મને કશું નથી જડસુ, એ માત્ર સિદ્ધાંતા રજૂ કરે છે, અને એના વ્યવહાર શેાધી લેવાનું આપણને સોંપી દે છે. વર્ષોં ગુણુકને અનુસરે છે એમ ગીતા કહે છે ખરી, પણુ ગુણકર્મ જન્મતઃ વાર્તામાં મળે છે. ભગવાન કૃષ્ણે કહ્યું છે કે ચારે વી મેં સરજી છે જાતુવન્ય મા સુત્ । એમાંથી હું જમતઃ 6 . એ અ કાઢું છુ. વર્ણ ધર્મ જન્મતઃ ન હાય તા અના કશા અર્થ નથી. - સ પણુ વર્ણમાં ઊંચાપણું તે નથી જ આવતું ને? જ ના જરાયે નહિ, તે કે હું અવશ્ય કહું કે બ્રાહ્મણુ- વણું એ ખીજાવીની પરાકાષ્ઠા છે, જેમ માથુ એ શરીરની પરાકાષ્ઠા છે. એને। અર્થે ડિયાતી સેવાની ચઢયાતા દરજ્જો નથી. ચડિયાતા દરજજો ધારણ કરવામાં આવે એ ક્ષણે જ એ પગ નીચે ચડવાને લાયક બને છે. સ આપે કુરળનું નામ સાંભળ્યું હશે. એ તામિલ ગ્રંથના લેખક કહે છે કે કાઈ પણ વર્ષોં જન્મતઃ નથી. એ