લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
વર્ણવ્યવસ્થા

વસ્તુ વ્યવસ્થા જાણે છે કે એમાંના કેટલાક હું હિંદુધના ત્યાગ કરું એમ ઇચ્છે છે? ખોજા કેટલાક પેાતાનુ ચાલે તાહિ દુધમાંથી મારા હિષ્કાર કરે. હું વધર્મના બચાવ કરવા કયાંયે ગયા નથી, જ્યારે અસ્પૃશ્યતાનિવારણ માટે તો હું વાઈક્રમ ગયા હતા. ખાદીપ્રચાર, હિંદુમુસલમાન એકતાની સ્થાપના, અને અસ્પૃશ્યતાનિવારણુ એ સ્વરાજના ત્રણ સ્તભાને વિષે મહાસભાએ કરેલા ઠરાવ ઘડનાર હું હતા. પણુ વર્ષાંશ્રમ- ધર્મની સ્થાપનાને મે' સ્વરાજના ચેાથા સ્તંભ તરીકે કદી નથી ગણાવી. તેથી મેં વર્ણાશ્રમધર્મ પર ખાટા ભાર દીધા એવા આરાપ તમે મારા પર નહિ મૂકી શકે. સ૦ આપના ઘણા અનુયાયીએ આપના ઉદ્દેશને વિકૃત કરીને ફેલાવે છે એ આપ જાણે છે ને? ૪૦ ક્રમ ને જાણું ? હું જાણું છું કે મારા કણ અનુયાયીઓ માત્ર નામના છે. સ૦ બૌદ્ધધર્મને હિંદુસ્તાનમાંથી હાંકી કાઢવામાં આવ્યા, કારણ એ ધમાં બ્રાહ્મણેાનુ જોર બહુ હતું. તે જ પ્રમાણે હિંદુધમાંથી બ્રાહ્મણાનો સ્વાય નહિ સધાય તે તે હિંદુ- ધર્મને પણ હાંકી કાઢશે. જ હિંૌંમત તે! કરી જુએ ! પણ મારી તો છે કે બૌધ હિંદુસ્તાનમાંથી ગયા નથી. ખુદ્દનું ખાતરી જીવન- રહસ્ય સૌથી વધારે ગ્રહણ કરનાર દેશ તે હિન્દુસ્તાન જ છે. બુદ્ધનું જીવનરહસ્ય એ બૌધથી જુદી વસ્તુ ગણવી જોઈ એ, જેમ ઈશુ ખ્રિસ્તનું જીવનરહસ્ય ખ્રિસ્તીધર્મથી નિરાળી વસ્તુ છે. યુદ્ધના મુખ્ય ઉદેશ તેમણે પેાતાના જીવનમાં ઉતારી દીધેા હતા, તેથી જ તે। તેઓ બૌદ્ધધર્મને દેશવટા દઈ શકયા. સ જે બ્રાહ્મણવગે બૌદૂધના ઉત્તમાંથ ગ્રહણ કર્યો -AM →