પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
ભવિષ્યનો વર્ણધર્મ

સષ્યિ વધ વિકાસને રોકે એમાં શક નથી. અને આ પ્રતિબંધના સબંધ વણું ધર્મ કે ન્યાતજાત સાથે માનવા એ આત્માની મુક્તિમાં વિશ્ર્વરૂપ છે, એમ હોય તો વધુ એ ધર્મ પર બેજારૂપ થઈ પડે. પણ આટલું કહ્યા પછી મારાં લખાણેના આ ઉદ્યમી અભ્યાસીને તેમ જ એમાં રસ લેનાર બીજાને કહેવા ઇચ્છું છું કે મને સવકાળે એકરૂપ જ દેખાવાની શી પરવા નથી. સત્યની મારી શોધમાં મે ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે તે ઘણી નવી વસ્તુ શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં; પણ, મા આંર્તારક વિકાસ થતો અટકયો છે અથવા દેહ પડ્યા પછી મારે વિકાસ અટકી જશે, એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષ્ણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તપરતા છે. અને તેથી કાઈ ને મારાં એ લખાણામાં વિરાધ જેવું જણાય ત્યારે, જો તેને મારા ડહાપણ વિષે શ્રદ્ધા હોય તે, એક જ વિષયનાં એ લખાણામાંથી પાલાને તે પ્રમાણભૂત માને. ‘રિજનબંધુ, તા, ૧૬૪-'૩૩ ૧૫. ભવિષ્યનો વર્ણધર્મ • એક સનાતની' લખે છેઃ રિજનબંધુ'ના છેલ્લા અંકમાં હરિજનને ઉદ્દેશીને આપે લખ્યું છે: ‘ મારી દૃષ્ટિએ વધનો લેપ થયે છે અને એ ધર્મના ઉદ્ધાર તમને રણુ બદાર રાખીને ન જ થઈ શકે, પણ જે મારા જીવતાં વર્ણ ધર્મના ઉદ્ધાર થવાના હશે તે જે તમારે ત્રણ ગણારો તે મારો વણ સમજજો, કેમકે હું મને સ્વેચ્છાએ થયેલા હરિજન માનું છું.’ “ વર્ણ ધમ ના લાપ થયો છે એ તે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. રોટીબેટીવ્યવહારના નિષેધને અને આભડછેટને આગ્રહ રાખવાથી વણ ધમ સચવાતા નથી, ટકતા નથી એ વાત પણ ગળે ઊતરે છે. પણ હવે પછી સાચા વર્ણપ્રમના પુનરુાર થશે કે કેમ એ વિષે મનમાં શંકા વ કરે છે. જ્યારે પુનરુદ્ધાર થશે ત્યારે કરાટે હિંદુમાંથી દરેકને કણ્