પૃષ્ઠ:Videhi.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪:વિદેહી
 

૧૧૪ : વિદેહી પહેલે સન્યાસી : તેમાં વળી ફાડા ! બીજો સન્યાસી : આદ્રે 'ગે !...શાન્તિ! મહારાજ પધાર્યા ! [ જનક રાજા આવી સહુને નમન કરી, બાલક અષ્ટાવકને ની, એની પાસેના આસન ઉપર બેસી જાય છે. ] જનક : સહુની ક્ષમા માગું છું.... થાડી ટાણું મહત્ત્વના કામે મને રાકયો ! - પહેલા વિદ્રાન : ( ધીમેથી ) અને હવે મહત્ત્વનું કામ આવશે તો ? [વિદ્વાના સહેજ હસે છે.] જનક : મુનિકુમારને વિનંતી...કથા શરૂ થાય ! અષ્ટાવક્ર : એક પ્રાર્થનાથી મારી કથા શરૂ થાય છે...એમાં મારી આખી કથાનુ’ રહસ્ય રહેલુ' છે...આ મારી પ્રાર્થના ! [ ગાય છે અને સભાના મેાટા ભાગ ઝીલે છે. ] નિહારમાંામૂજતુરીય ના જ્ઞાનગાતીતમીશ’ નિરીશ જ મઢાયાને ઢાઢ પાય Jળાર્સ'સારવાર’ નતોડ [ એકાએક દૂરથી બૂમ પડે છે. ‘આગ લાગી ! મહેલમાં આગ લાગી !’ ] એક ગૃહસ્થ : અલ્યા, કાંઈ ભડકા દેખાય છે ! બીજો ગૃહસ્થ : પાસે જ દેખાય છે. ત્રીજે ગૃહસ્થ : ચાલા, હેાલવી નાખીએ કે પછી રસ્તે પડીએ ! [સભામાં દેડધામ થાય છે. લે નાસભાગ કરે છે. ભડકા પણ દેખાય છે. અને મહેલમાંથી વધીને પણ કિટ તરફ વધતા દેખાય છે. ]