પૃષ્ઠ:Videhi.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬:વિદેહી
 

૧૧૬ : વિદેહી [વિદ્રાના પણ દાડાદોડ કરી મૂકે છે, અંતે આખી સભામાં રહે છે. માત્ર અષ્ટાવક્ર, મહારાજા જનક અને શ્વેતકેતુ, ] અષ્ટાવક્ર : મહારાજ ! અમિપ્રલય સરખે આપત્તિકાળ છે અને આપણે તો અહીં બેઠા છીએ...અમે તા અાણ્યા, પરંતુ આપ કેમ બેસી. રહ્યા છે. ? જનક : મહામુનિ! હુ’ શાને માટે જાઉ′ ? હું કોણ ? અષ્ટાવક્ર : આપ રાજા છે. આપનારાજભવન મળે છે ને .... આજ કથા બંધ રાખીએ. જનક : નહિ, નહિ. મારા મહેલ બળતા હોય તા બળવા દા; કથા બુધ ન રહે! આપની વાણી સાંભળવી છે આજ ! અષ્ટાવક્ર : પરંતુ દુનિયા આપને અને મને મૂર્ખ કહેશે, જનક : કારણ ? અષ્ટાવક્ર : કારણ એ જ રાજમહેલ બળે અને રાજા ન ઊઠે એ 1 જનક : કાણુ રાજા ? અને કાના મહેલ! એ કાંઈ મારી સાથે આવ વાના નથી—રાજપદ કે રાજમહેલ ! આ ટિકા મેં રાખી છે જ એટલા માટે, કે હુ મને મારા આત્માને—મારા સત્યને ઓળખુ; જે સદાકાળ . અષ્ટાવક્ર : મહારાજ ! જ્ઞાનવાર્તા તે। પછીથી પણ થશે...પરંતુ આ મહેલમાં આગ ફેલાશે તે આખી નગરી સળગી ઊઠશે—સુંદર મિથિલા નગરી ! નક : એમાં મારે શું? મિથિલા કૈાની ? અષ્ટાવક્ર : તમારી, રાજન્ ! મહારાન જનકની નગરી ! જનક : મિથિલા મારી સાથે આવશે એની ખાતરી આપે છે? અલ્ટ્રાવક : એ તેા...