પૃષ્ઠ:Videhi.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શ્રાવણી:૧૮
 

૧૮ : વિદેહી છે! તું પહેરીશ ને, એટલે ભાભી બાડી આંખે ખેતી મલકાતી મલકાતી આવશે–પહેલાં આવતી ને, એમ ! યુવક : બહેન ! તું મને જિવાડવા અને અહીં રાખવા મથે છે? બહેન : એમાં મથવાનું કેવું ? મારી પાસેથી હવે મારા ભાઈને કાઈ લઈ જાય તે।... હું જ મરુ! યુવક : જગતમાં ક્રાઈની બહેન મરા નહિં! બહેન એટલે...... બહેન : બહેન એટલે બહેન, વળી ! જો, તને યાદ છે હું નાન- પણમાં શું ખેાલતી હતી તે ? મુખડે ફૂલ ને આંખમાં હીરા; દેવ પૂ', કે તમને વીરા રિસાયા દેવ વીરે। રિવસે; મારાખડખડ હસે ! યુવક : બહેન ! ભાઈને બચાવી તું શું પામીશ ? બહેન : પામવાનું શું ? હું મારા ભાઈ પામીશ ! બસ, મારે ખીજુ જોઈએ પણ શું? ( સ્વગત )...અને આજે...આજે જ... પૂનમના દિવસે જ...મારા હૈયાના બધા જ આશીર્વાદ ભેગા કરી ભાઈને હાથે એવી રક્ષા બાંધું કે..પ્રભુ પણ એ રક્ષાની આણુ માને, મારા ભાઈને સે ના કરે, એનું મુખ મીઠું અને હસતું રાખે, રિદ્ધિ સિદ્ધિ વડે એના ભંડાર ભર્યા પૂર્યાં રાખે.... અવાજ : પણ એ ઘેલી ! એને માટે માગી લીધેલા ભીંડારમાંથી એ તને શું આપશે ? હેન મને? મારે ભાઈ વગર બીજું કાંઈ ોઈએ ખરું ? હા, હા! ભાઈ મેટા હેાય તે હું એક કાપડુ” માગીશ...અને નાના હેાય તેા હું એને આંગલું આપીશ...કપડાં બદલ્યાં અને ભાઈ કા બદલાઈ ગયા ? જાણે રાજકુમાર !