પૃષ્ઠ:Videhi.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮:વિદેહી
 

૪૮ : વિદેહી સત્ત્વ : દેવાના સામર્થ્ય પાસે જાદુ ચાલે ખરા ? પ્રલયના વટાળ વાપરી જુઓ—જો તણખલું હાલતું હાયતા ! ` [ મરુત સહેજ ચમકે છે અને ઝાંખા પડી જાય છે. ] મરુત : એ વપરાઈ ચૂકયુ....મારા દેહમાં, મારા સામર્થ્યમાં એટ આવી ગઈ. હું તણખલું પણ હલાવી શકતા નથી. હું અણુ- જાણુ સત્ત્વ । જીવનમાં એક વાર નિર્ભળતા આવી—નિષ્ફ ળતા આવી. [ મરુત્ત ઝાંખે મુખે પાછા પેાતાને સ્થાને જાય છે. ] ઇન્દ્ર : માતરિક્ષા ! પાછા પગ ? જાતવેદ અગ્નિ ! આપ આગળ વધા અને પેલા બિહામણા સત્ત્વને દેવના સામર્થ્યનું દર્શન કરાવેા. [જરા ઠાકરાતે પગે અમિદેવ આગળ વધે છે. ] અગ્નિ : આ અહં કારી સત્ત્વ ! માગ મારી પાસે ! શું માગવુ છે ? મરુતને ભરમાવનાર મને નહિ ભરમાવી શકે ! સત્ત્વ : નજીવું માગીશ...અહંકારી નહિ લાગુ' એવુ | અગ્નિદેવ ! બીજુ કાંઈ મારે નહિ જોઈએ, આપની મહાન શક્તિના એક તણખા ઉડાડા અને આ તણખાને જરા બાળી આપે ને! અગ્નિ : બ્રહ્માંડને ભસ્મ કરનાર હું આ તણખલાને બાળુ? એની શી વિસાત ! જુએ આ તણખલુ' સળગ્યુ હમણાં [ અગ્નિ હાથમાંથી અંગારા વેરે છે, તણખલાંને અડકે છે; છતાં તણખલું બળતું નથી. વધારે અંગારા વેરાય છે. ભડકા ઊડે છે; છતાં તણખલું લીલુ' જ રહે છે. અગ્નિ ગુસ્સે થાય છે...પછી ધીમે ધીમે ભય પામે છે. ઝમા પડેલા પાછે પગે સત્ત્વને નિહાળતા પોતાના સ્થાન ભણી નય છે. ] દેવ