પૃષ્ઠ:Videhi.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪:વિદેહી
 

૬૪ : વિક્રેડી પાવાગઢને એની ઇતિહાસ પૂથની પૂછું છું પણ એ છ કાંઈ ખરાખર ખેલતા નથી. મુસાફ્ર : પહાડ તે કાંઈ ખેાલે ? શુ તમે યે વાત કરેા છે? ભોમિયા : અરે, ખેલાવતાં આવડે તા પહાડ પણ ખેાલે અને પથ્થર પણ બાલે. મુસાફર : એમ ? તા કહેા ! આ કાલિકા માતાની પૂજા કયારથી શરૂ થઈ? ભોમિયા : કહુ' ? જુએ ! સાંભળે ! [ સંગીત સભળાય છે ? “ મા ! તું પાવાની પટરાણી કે કાળી કાળકા રે લાલ !’’ [ સંગીત આછું બનતાં ડાકલું વાગે છે અને માતા ધૂણતા માણસના ઉદ્ગાર સંભળાય છે હૈ...હા...હા... ] મુસાફર : આ તા માતાના રથ ચાલ્યા ! અભણ અસૌંસ્કૃત લેાકાને માતા ચઢે, ટાળાબ"ધ પગરસ્તે તેઓ રથ લઈ પાવાગઢ આવે અને રથ મૂકી માતાનાં દર્શન કરી, કૂકડાં, બકરાં કે નાળિ- યેર વધેરી પાછા જાય ! એ તે મેં જોયુ' છે. પરંતુ હું તા ઇતિહાસ માણુ' છું. કાલીપૂજાના ! ભોમિયા : હું એ જ આપું છું, ભાઈ! ઉતાવળા ન થા ઢાઈને પણ અભણ કે અસંસ્કૃત ગણી તિરસ્કારા નહિ, ભીલ, ઢાળી કે વાઘરીને માતા ચઢે! તમારા જેવા સંસ્કારી ભણે લાઓને કાલીમાતા નહિ તાસત્તામાતા ચઢે, સપત્તિમાતા ચઢે, જુદ્દ-જોગણી ચઢે અને ત્યારે તમે કેવા ધૂણેા છે. તે જોયું છે ? વળી લાખાકરોડા માની લડાઈમાં વધેરવા કરતાં કૂકડાં-બકરાં કે નાળિયેર વધેરવામાં આછુ. પાપ લાગે;