પૃષ્ઠ:Videhi.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦:વિદેહી
 

૮૦ : વિદેહી ખરીદે છે ?...રા થતા વ્યાપારી કારા કાગળ ઉપર રહી કરાવી ચાલ્યા જાય છે... અને સ્ત્રીનાં ઘરેણાં ગીરા વેચાણ કરતા આ ગૃહસ્થ ચારૈપાસ નજર કરી ચુપકીથી પ્યાલા ગટગટાવી ચાલ્યા... આ કાણુ ખાઈ આવે છે ? ગૃહસ્થ ત આરામથી સૂતા...ભલે ને દુનિયા ઉપર આગ ફેલાય !... આગ તે। આ સીના હૃદયમાં સળગી છે જે પેાતાના પતિને નશામાં સૂતેલા જુએ છે... ખુલ્લા તાકા તરફ નજર કરતાં પોતાનાં ઘરેણાં ગુમ થયાં નિહાળે છે...ઘરેણાં તે। દારૂમાં ગળી ગયાં...પણ આ સ્ત્રીને તા હવે પહેરવામાં એક પહેરેલુ કપડુ” જ રહ્યું છે ! એના હૃદયમાં આગ કેમ ન સળગે ? અને વધારે આગ સળગે પેલાં નાનકડાં બાળકે નિહાળીને ! [બે બાળકા આવે છે. ] શા મેલાં, ફ્રાટેલાં વસ્ત્ર ?...બાળકા કાંઈ માગે છે? મુખ અને પેટ બતાવી તેઓ કહે છે : ‘મા ! અમને ભૂખ લાગી છે! કાંઈ ખાવાનું આપે ! ગમે ત્યાંથી લાવીને આપે! | ' માતા કહે છે:

એક શરાખીના ઘરમાં તમે જન્મ લીધા. ખાવા માટે હવે તુ* ખેંચી છું. મને કાપી, સમારી, રાંધી ખા। અને આજના દિવસ પૂરતી ભૂખ શમાવા 1... આવતી કાલ પ્રભુ મને ન બતાવે!’ બાળકાએ પાસેના ઘરમાં અનાજ જોયુ છે. એ કહે છે : ‘ પડેાશમાંથી અનાજન લવાય ? '

  • માગીને ? ભીખીને ? કે ચેારીને ? ' કહી મા પેાતાની આંસુ

ભરી આંખે। લૂગડામાં ઢાંકી દે છે... અને ભૂખ્યાં બાળકો અન્ન ચેારવા છાનાંમાનાં ઊપડી જાય છે,