પૃષ્ઠ:Videhi.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સર્પ-દંશ:૮૭
 

સપ-દશ : ૮૭ શુકદેવ : એ તાલાવેલી ક્રમ લાગી હતી? કાંઈ યાદ છે, રાજન્ ? સાત દિવસની સીમા ક્રમ બધાઈ હતી? એ નણા છે ને ? પરીક્ષિત : અરે, હા ! એ તે હું ભૂલી ગયા હતા. હા...હા... [ જાણે જૂના ઇતિહાસ યાદ કરતા ઢાય તેમ. ] મૃગયા રમતાં તૃષા લાગી, તૃષા છિપાવવા હું શમીક ઋષિના આશ્રમમાં ગયેા. ઋષિ સમાધિસ્થ હતા. પાણી મે માગ્યું પણ એ જવાબ શાના આપે? એ સ્વાભાવિક હતું. પરંતુ મારા સરખા ષાતુરને ભાન રહ્યું નહિ. મને રીસ ચઢી અને મારું છીછરાપણું એટલી હદે પહેાંચી ગયું કે મેં એક મરેલા સપ` શમીક ઋષિના ધ્યાનસ્થ દેહને ગળે વીંટાળી દીધા. સ્થળ છોડયા પછી મને પશ્ચાત્તાપ થયા...અને કૃપાવંત શમી કે ઘેર પહોંચતાં તે મને સમાચાર પાઠવ્યા, કે તેમના બાલકપુત્રે . હા, યાદ આવ્યું...મને શાપ દઈ દીધા હતા, કે નાગદશથી સાતમે દિવસે મારુ’ મૃત્યુ થશે...તક્ષક નાગ. [ ઉપરનાં સવ દૃશ્યો રંગભૂમિ ઉપર દશ્યમાન થાય છે. ] શુકદેવ : એ જ સાતમે દિવસ આજે છે–એ પૂરા થવા આવ્યા છે...ન કરે નારાયણ અને ઋષિપુત્રના શાપ આકાર ધારણ કરતા? પરીક્ષિત | તા શું? દેહનુ' રહ્યું સહ્યું. બંધન તૂટી જશે અને આત્મા પરમાત્મામય બની રહેશે...એથી વધારે સારુ શું? શુકદેવ : દેહનું બંધન તૂટે એનું નામ મૃત્યુ. મૃત્યુ ભય તે નહ ઉપનવે ને ? પરીક્ષિત : મૃત્યુ હવે મને ભય ઉપાવે તે આપનું ભાગવતપઠન અને મારું ભાગવતશ્રવણુ વ્યર્થ ગણાય. જ્ઞાનસાગર ! આપે મને ભક્તિનાં દ્વાર ખાલી આપ્યાં. યુગયુગાન્તર, કલ્પકલ્પાંતર અને જડચૈતનના લવિલય અને સ્થિતિ આપે ઉકેલી આપ્યાં. દંત, દાનવ, માનવના ખેલ આપે બતાવ્યા, અને અનંતક્રાટિ બ્રહ્માં