બીરબલ અને બાદશાહ/ઊતરનો જવાબ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ઉદારતા બીરબલ અને બાદશાહ
ઊતરનો જવાબ
પી. પી. કુન્તનપુરી
બુધીશાળી કોને કેવો ? →


વારતા એકવીસમી
-૦:૦-
ઊતરનો જવાબ
-૦:૦-

એક વખતે બાદશાહે બીરબલને પુછ્યું કે 'પાન કેમ સડી જાય છે ? રોટલી કેમ બળી જાય છે ? ઘોડા ચાલતાં ચાલતાં કેમ અટકી જાય છે ? એ ત્રણેનો ઉત્તર એકજ જવાબમાં આપી કહ્યું કે, ' નેક નામદાર ? એ ત્રણે વસ્તુ ફેરવ્યા વગર બગડી જાય છે.' આ જવાબ સાંભળતાંજ બાદશાહ બહુ ખુશી થયો.

-૦-