લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/આ પણ અમારૂં જ છે !

વિકિસ્રોતમાંથી
← જાઝરૂમાં ચિત્ર બીરબલ વિનોદ
આ પણ અમારૂં જ છે !
બદ્રનિઝામી–રાહતી
હોડીનો પ્રબંધ →


વાર્તા ૧૩૦.

આ પણ અમારૂં જ છે?! .

એક દિવસ બીરબલ ભોજન કર્યા પછી પેટ ઉપર હાથ ફેરવતો હતો. એ જોઈ તેને ત્યાં આવેલા એક મહેમાન ચોબાજીએ વિનોદ દાખલ કહ્યું “કેવું સરસ પેટ છે?" બીરબલે કહ્યું “જાઇયે તો તમે પણ રખાવી લો". ચોબાજીએ જાય તેવો ન હતો, તેણે ઝટ ઉત્તર આપ્યો કે “આ પણ અમારૂં જ છે ને ?"

આ જવાબ સાંભળી બીરબલ લાજવાબ થઈ હસી પડ્યો.