બીરબલ વિનોદ/હા મહેરબાન !

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← રાંડ અને ભડવો બીરબલ વિનોદ
હા મહેરબાન !
બદ્રનિઝામી–રાહતી
કુરઆનની મીંડા વિનાની ટીકા →


વાર્તા ૫૩.

હા, મહેરબાન !

એક દિવસે બાદશાહે કહ્યું “બીરબલ ! જેના નામની સાથે બાન લગાડવામાં આવે છે તે માણસ બહુજ લુચ્ચો હોય છે. જેમકે ગાડીબાન, દરબાન, ફીલબાન વગેરે.”

બીરબલ તરતજ હાથ જોડી બોલી ઉઠયો “ હા, મહેરબાન !”

બીરબલે પોતાને પણ લુચ્ચો બનાવેલો જાણી બાદ શાહ ચુપ થઈ ગયો.