ભડલી વાક્ય/આસો માસ
Appearance
← ભાદરવો માસ | ભડલી વાક્ય આસો માસ ભડલી |
વર્ષ ગર્ભ વિચાર → |
આશ્વિન માસ દોહરા,
સ્વાતી દીવા જો મળે, વિશાખા ખેલે ગાય;
શ્રેણાક ભડળી રણ ચઢે, ઉપજી સાખિત સાય, ૧૪૦
આસા વદી અમાંસડી, ળે આવે શનીવાર
સમય આવશે આરે, જેશી જેવા વિચાર, ૧૪૧
અખા છપયની ચાલ.
મુળ નક્ષત્રો પાની હાય, શ્રવણ વળી રાખી તુ જોય;
જા ચીત્રામાં ખેલે ગાય, તા સાખી નવ ખાલી જાય;
વિજય’ દશમ જે વારી હાય, સંવત્સરના રાજા સાય. ૧૪૨