ભડલી વાક્ય/ભાદરવો માસ
Appearance
← શ્રાવણ માસ | ભડલી વાક્ય ભાદરવો માસ ભડલી |
આસો માસ → |
ભાદ્રપદ માસ દોહરા.
ભાદરવા સુદે પચી, યોગ સ્વાતિને હાય;
શુભ ોગે એ ધ્યે મળે, મગળ વતે જોય.
ભાદ્ર માસ અજવાળિયા, લખા મુળ રવિવાર;
બડળી ભાખે એમ જે, સાખી ભલી નિર્ધાર, ૧૩૭
દિન ઉગતા ભાદ્રવે, અમાંસને રવિવાર
ધનુષ્ય ઉગે પશ્ચિમે, હાયજ હાહાકાર,
ભાદરવા જગ રેલશે, છઠ અનુરાધા હાય;
ગર્ભ ઉભા પુડના કરે, વર્ષા ભડળી તૈય,