ભડલી વાક્ય/શ્રાવણ માસ

વિકિસ્રોતમાંથી
← અષાઢ માસ ભડલી વાક્ય
શ્રાવણ માસ
ભડલી
ભાદરવો માસ →


આષાડી પુનમની સાંજ, હિઁન વાદળ હેાયે નબ માંય;
પુર્વદિશા ઉત્તર ઇશાન, જેર વડે તે સમયેા માન. ૧૧૨
અગ્ની નૈરૂત્ય વાયુ કાણ, નાસે સત્રયો પવને જાણ;
દક્ષિણ પશ્ચિમ આધે! એવ, કહે એમ જેવો સે’દેવ, ૧૧૩

શ્રાવણ માસ—દોહરા,

શ્રાવણ પે'લી ચેાથમાં, જે મેધે વાય;
ભડળી ભાસે મુજને, સાખ સવાઈ જાય, ૧૧૪
શ્રાવણ સુદિનો પંચમી, પવન ચાલતે વાય;
ભડળી કે’ દેરી સંકુ, ગામે પક્ષિ વસાય, ૧૧૫
શ્રાવણ મડ઼ીલી પંચમી, જોરે ધડુકે મેહુ;
ર્ માસ વચ્ચે સડી, કહું એમ સે'દેવ, ૧૧૬

શ્રાવણ શુકલા સસમી, સ્વાતી જે ગ
માળા તેને અન ઘણા, ભડ પાયા સાગ ૧૧૭
શ્રાવણ મે'લી પક્ષમાં, દશમે હિણી દાય;
અનાજ મોંધુ ૧ જૂળ, વિલા જવેકાય, ૧૧૮
શ્રાવણની સુદિ પક્ષમાં, જોયે સહુ દસાય;
ૐ’ ભળી ક્ષત્રી લઢે, મરે પૃથ્વિો રાય. ૧૧૯
શ્રાવણ વદી એકાદશી, જેલ રાહિણી હાય;
સમા નીપજે તેટલે, ચિંતા કરી ન કાય ૧૨૦
કરે કૃતીકા કવરૂ, શહણ કરે સકાળક
જ મૃગાર્ આવે કદી, દુકાળ તુ સંભાળ. ૧૨૧
શ્રાવણ વિદે એકાદશી, ગર્જ મેધ અધરત;
જાઓ ઝટ પિયુ માળવે, જાઇશ હું ગુજગત, ૧૨૨
શ્રાવણ વદી એકાદશી, વાદળ ઉગે સુર;
ભળી તા એમજ ભુગે, ધર્ ઘર વારે સૂર ૧૨૩
ચિત્રા સ્થાતિ વિશાખડી, શ્રાવણ નવ વસંત
અન તુર્ત સહુ સંગ્રહા, બમણું મુલ્ય કરત, ૧૨૪
કર્ડ ભીંજે કાંકરા, સિંહ અભીના જાય;
ભળી તા એમજ ભણે, કીડી રિર્િ ખાય. ૧૨૫
મીન શનીચર ફર્ક ગુરૂ, તાળા મંગળ હાય;
ઘઉ ગાર્શને ગેડી, વિર્ધા વિલસે કાય, ૧૨૬

હાય શનીશ્ચર્ મીતના, કે તાળાના હાય;
વિહુ રાજા ક્ષય પ્રજા, વિા વે જાય,જીવે જેય. ૧૨૭

અખાછપયની ચાલ.

કૃષ્ણ પક્ષ શ્રાવણમાં દેખ, તાળા મગળ હાય વિશે ખ;
કર્ક રાશીએ ગુરૂ જ થાય, શુક્રસિંહ રાશી સાહાય;
તાળ નહીં નવ વર્ષા જાણ, કાંઈ ન ઉપજે ભડળી વાણ, ૧૨૮

મંગળ થ આગળ અને, ચાલે પાછળ સુર
મંદ વૃષ્ટી તેા જાણીયે, વષા નવ ભરપૂર. ૧૨૯
મંગળ આગળ છે વી, જે આષાર્ડ માસ; થાય.
ચાપદ નાસૈ ચાર દીરા, વિરલે જીયા આસ. ૧૩૦
આગળ વિ પાછળ કદી, ચાલે મંગળ જાય;
તા વર્ડ્સ અત મેળુ, હર્ષ ધણે ૧૩૧
આડદા ભરણી રાહણી, મધા ઉત્તરાદીન;
જે મંગળ અર્ધો લહે, વર્ષા તાલે છીન. ૧૩૨
તે તવી વાદળી, કાજળ વણી રૂખ
એ વર્સે એ ધર્ કરે, ભડળી તુ એ દેખ. ૧૩૩
યત ચકાં તેતર લવે, ગુરૂ હાસજ દે ને;
ભડળી તો એમજ ભણે, તે દિન વર્સે મેહુ, ૧૩૪
સાદિ પાંચ તખેતરે, પશ્ચિમ ગુરૂને જોય; ·

ભડલી જાણે પે'લથી, પાણી પથ્વિ ન હાય. ૧૩૫