ભડલી વાક્ય/અષાઢ માસ

વિકિસ્રોતમાંથી
← જેઠ માસ ભડલી વાક્ય
અષાઢ માસ
ભડલી
શ્રાવણ માસ →


અષાડ માસા—દોહરા.

અષાડાધડ ખીજડી, નામે નિર્ખી જોય;
સામે કે સુરરૂ, જળ ખંભારણ હાય, ૯૩
વિતાતા ખુધ શો, મંગળ વૃષ્ટિ ન સાય;
વળી સોગ શની પડે, વિલા વેકાય. ૯૪
આષાડાધડ પંચમી જો તવ થારો વીજ;
દાણા સર્વે વેચીને, અખા ખળહદ બીજ, ૯૫
સુદી અષાડી પંચમી, ગાજત ધન ધમાર્;
ભંડળી ક’તા જાણો, મધુરા મેધા રાર. ૯૬
રિ અષાડી પંચમી, વાદળ હેાય ન વીજ
વચા ગાડી અળદને, નિર્જે કાંઇ ન ચીજ, ૯૭

સુદી અષાડી સપ્તમી, શશિ ળે નિર્મળ દેખ
જા પિયુ તુ તો માળવે, ભીખ માગવી `ખ ૯૮
નવે અષાડી વાદળે, જે ગજ ધનધાર;
ભડળી ભાખે દેશથી, કાળ તણું ગણ ભૈર્ ૯૯
અષાડ સુદી નવમી દિને, નિર્મળ ઉગે સુર;
ભરે બહુ આભાં કરે, મેહુ હાય ભરપુર ૧૦૦
જાણ ખરૂ ભડળી કહે, માસ ચાર્ વચ્ચેય;
રાચનહાવાં કા કા, શ્વેશી શુજ રેય, ૧૦૧
અશાડ સુદી નવમી દિને, વાદળડીને
તેા જાણે ભડળી ખરૂ, બેમિ ધણા આનંદ, ૧૦૨
રાનિ આદિતને મગળે, જે પૈોડે જદુરાય;
અન્ન બહુ મધું સહી, દુ:ખ પ્રજાને થાય. ૧૦૩
સુદી અષાઠે બુધના, ઉદય થયા જો દેખ;
શુક્ર અસ્ત શ્રાવણ થયા, મહા કાળ અવરે ૧૦૪
આષાડી પુનમ દિને, વાદળ ભીના ચંદ;
તા ભડળી જાણે કહે, સઘળા નર્ આનંદ ૧૦૫
આષાડી પુનમ કદિ, નિર્મળ ચ'દ્રા ભાસ;
પિયુ. તું તો જા માળવે, હુ દુખમાં કરૂ વાસ; ૧૦૬
અષાડી પુનમ દિને ગાજવીજ વસંત;
હાય ન લક્ષણ કાળનાં, આનઢે તે સંત, ૧૦૭

આશાડે ખુધ ઉગમે, શુક્ર શ્રાવણે માસ;
ભડળી હું તુજને કહુ, કણબી ન પીયે છાશ ૧૦૮
જૈ ગયા આષાડને, શ્રાવણિયા તું જાય;
ભાદરવે જગ રેલરો, છડે અનુરાધાય, ૧૦૯
ચીત્રા સ્થાતિ વિશાખડી, અષાડ વસે માસ;
ચાલે નણ વિદેશડે, સુકાળની શી ૧૧૦
પુત્રાપાડા શુ લગ, દિત હાય શુભવાર
આર પર ઘર હાય વધામણાં, ઘર ઘર મંગળધાર ૧૧૧