મ્હારે જનમ-મરણરા સાથી થાંને

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

મ્હારે જનમ-મરણરા સાથી થાંને, નહિ બિસરું દિન રતી;
થાં દેખ્યાં બિન કલ ન પડત હૈ, જાણત મેરી છાતી.
ઊંચી ચઢ-ચઢ પંથ નિહારું, રોય-રોય અખિયાં રાતી;
યો સંસાર સકલ જગ જૂઠો, જૂઠા કુલરા ન્યાતી.
દોઉ કર જોડ્યા અરજ કરું છું, સુણ લીજ્યો મારી બાતી;
યો મન મેરો બડો હરામી, જ્યૂં મદમાતો હાથી.
સતગુરુ હાથ ધરો સિર ઉપર, આંકુસ દૌ સમઝાતી;
પલ-પલ પિવકો રૂપ નિહરું, નીરખ નીરખ સુખ પાતી;
મીરાં કે પ્રભુ વિરિધર નાગર, હરિચરણાં ચિત્ત રાતી.