વિકિસ્રોત:સભાખંડ
ચેતવણી:નવો મુદ્દો ઉમેરવા માટે આખા પાનામાં ફેરફાર કરવાને બદલે ફક્ત અહિં ક્લિક કરો |
સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો[ફેરફાર કરો]
![]() |
સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો |
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક નરહરિ પરીખ રચિત જીવનચરિત્ર સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજનાઓ ૧૮–૧૦–૨૦૨૧ ના દિવસે ચાલુ થઈ અને ૧૧–૦૧–૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત સાવલા (મુંબઈ) અને વિજય બારોટ (વડોદરા)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--વિજય બારોટ (ચર્ચા) |
માબાપોને[ફેરફાર કરો]
![]() |
માબાપોને |
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગિજુભાઈ બધેકા રચિત ચિંતનાત્મક પુસ્તક માબાપોને ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. સદર ચિતંનપુસ્તકમાં શિક્ષણ સિદ્ધાંતને સ્થાને બાળકને પ્રેમ, સ્નેહ, સમજાવટ, સહાનુભૂતિ, હળવાશ, રસમયતા અને સંવેદનશીલતા સાથે ભણાવવાના આગ્રહો કેળવાય તેને માટેનો ગિજુભાઈનો પાયાનો પરિશ્રમ શિક્ષણચિંતન અને જીવનચિંતન સ્વરૂપે નિરૂપિત થયો છે. આ પરિયોજના ૧૧-૦૧-૨૦૨૨ ના દિવસે ચાલુ થઈ અને ૦૮-૦૨-૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત (મુંબઈ), આગંતુક સભ્ય મેઘધનુ અને વિજય બારોટ (વડોદરા)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--વિજય બારોટ (ચર્ચા) |
Wiki Loves Folklore is extended till 15th March[ફેરફાર કરો]
Greetings from Wiki Loves Folklore International Team,
We are pleased to inform you that Wiki Loves Folklore an international photographic contest on Wikimedia Commons has been extended till the 15th of March 2022. The scope of the contest is focused on folk culture of different regions on categories, such as, but not limited to, folk festivals, folk dances, folk music, folk activities, etc.
We would like to have your immense participation in the photographic contest to document your local Folk culture on Wikipedia. You can also help with the translation of project pages and share a word in your local language.
Best wishes,
International Team
Wiki Loves Folklore
MediaWiki message delivery (ચર્ચા) ૧૦:૨૦, ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)
Coming soon[ફેરફાર કરો]
Several improvements around templates[ફેરફાર કરો]
Hello, from March 9, several improvements around templates will become available on your wiki:
- Fundamental improvements of the VisualEditor template dialog (1, 2),
- Improvements to make it easier to put a template on a page (3) (for the template dialogs in VisualEditor, 2010 Wikitext and New Wikitext Mode),
- and improvements in the syntax highlighting extension CodeMirror (4, 5) (which is available on wikis with writing direction left-to-right).
- Johanna Strodt (WMDE) ૧૮:૦૮, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)
Wiki Loves Folklore 2022 ends tomorrow[ફેરફાર કરો]
International photographic contest Wiki Loves Folklore 2022 ends on 15th March 2022 23:59:59 UTC. This is the last chance of the year to upload images about local folk culture, festival, cuisine, costume, folklore etc on Wikimedia Commons. Watch out our social media handles for regular updates and declaration of Winners.
(Facebook , Twitter , Instagram)
The writing competition Feminism and Folklore will run till 31st of March 2022 23:59:59 UTC. Write about your local folk tradition, women, folk festivals, folk dances, folk music, folk activities, folk games, folk cuisine, folk wear, folklore, and tradition, including ballads, folktales, fairy tales, legends, traditional song and dance, folk plays, games, seasonal events, calendar customs, folk arts, folk religion, mythology etc. on your local Wikipedia. Check if your local Wikipedia is participating
A special competition called Wiki Loves Falles is organised in Spain and the world during 15th March 2022 till 15th April 2022 to document local folk culture and Falles in Valencia, Spain. Learn more about it on Catalan Wikipedia project page.
We look forward for your immense co-operation.
Thanks Wiki Loves Folklore international Team MediaWiki message delivery (ચર્ચા) ૨૦:૧૧, ૧૪ માર્ચ ૨૦૨૨ (IST)
મહાદેવભાઈનું પૂર્વચરિત[ફેરફાર કરો]
![]() |
મહાદેવભાઈનું પૂર્વચરિત |
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર નરહરિ પરીખ રચિત જીવનચરિત્ર મહાદેવભાઈનું પૂર્વચરિત ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૧-૦૩-૨૦૨૨ ના દિવસે ચાલુ થઈ અને ૦૫-૦૩-૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ, વિજય બારોટ, અને મેઘધનુએ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--વિજય (પત્રપેટી) |
સાહિત્યને ઓવારેથી[ફેરફાર કરો]
![]() |
સાહિત્યને ઓવારેથી |
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શંકરલાલ શાસ્ત્રી રચિત રેખાચિત્ર સંગ્રહ સાહિત્યને ઓવારેથી ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૧-૦૩-૨૦૨૨ ના દિવસે ચાલુ થઈ અને ૧૬-૦૩-૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ, વિજય બારોટ અને મેઘધનુ એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--વિજય બારોટ |
હાલની સહકાર્ય પરિયોજના[ફેરફાર કરો]
મિત્રો, હાલ કયા પુસ્તક ઉપર સહકાર્ય પરિયોજના ચાલે છે? મુખપૃષ્ઠ પર કાર્યાધીન પુસ્તકોમાં તાજેતરની માહીતિ લાગતી નથી. જે માહીતિ છે તેમાં લેખકના નામની અદલા-બદલી થઈ ગઈ છે. સુધારવા વિનંતી.
આભાર, પ્રદ્યુમ્ન.
Coming soon: Improvements for templates[ફેરફાર કરો]
Hello, more changes around templates are coming to your wiki soon:
The template dialog in VisualEditor and in the 2017 Wikitext Editor (beta) will be improved fundamentally: This should help users understand better what the template expects, how to navigate the template, and how to add parameters.
In syntax highlighting (CodeMirror extension), you can activate a colorblind-friendly color scheme with a user setting.
Deployment is planned for May 10. This is the last set of improvements from WMDE Technical Wishes' focus area “Templates”.
We would love to hear your feedback on our talk pages!
-- Johanna Strodt (WMDE) ૧૬:૪૩, ૨૯ એપ્રિલ ૨૦૨૨ (IST)
ગ્રામોન્નતિ[ફેરફાર કરો]
![]() |
ગ્રામોન્નતિ |
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક રમણલાલ દેસાઈ રચિત લેખમાળા ગ્રામોન્નતિ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૧-૦૩-૨૦૨૨ ના દિવસે ચાલુ થઈ અને ૨૪-૦૪-૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત સાવલા (મુંબઈ), અને વિજય બારોટ (વડોદરા) એ ભાગ લીધો હતો. સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચઢાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Vijay Barot (talk) |
વિજય ૨૧:૧૯, ૧૧ જૂન ૨૦૨૨ (IST)
જેલ-ઑફિસની બારી[ફેરફાર કરો]
![]() |
જેલ-ઑફિસની બારી |
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક ઝવેરચંદ મેઘાણી રચિત નવલિકા સંગ્રહ જેલ-ઑફિસની બારી ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૨-૦૨-૨૦૨૨ ના દિવસે ચાલુ થઈ અને ૧૧-૦૬-૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત સાવલા (મુંબઈ), સભ્ય:મેઘધનુ અને વિજય બારોટ (વડોદરા) એ ભાગ લીધો હતો. સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચઢાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Vijay Barot (talk) |
વિજય ૨૧:૨૧, ૧૧ જૂન ૨૦૨૨ (IST)
રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો[ફેરફાર કરો]
![]() |
રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો |
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શિવપ્રસાદ દલપતરામ પંડિત રચિત ચરિત્રકથા સંગ્રહ રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૧-૦૩-૨૦૨૨ ના દિવસે ચાલુ થઈ અને ૧૮-૦૬-૨૦૨૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ, વિજય બારોટ અને મેઘધનુ એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--વિજય બારોટ (talk) |
વિજય ૧૨:૪૦, ૧૯ જૂન ૨૦૨૨ (IST)