લખાણ પર જાઓ

વિકિસ્રોત:સભાખંડ/જૂની ચર્ચા ૪

વિકિસ્રોતમાંથી

આગામી પરિયોજના

[ફેરફાર કરો]

મિત્રો આ પરિયોજના પ્રભુ પધાર્યા પૂર્ણતાને આરે છે ત્યારે આગામી પરિયોજના તરીકે શામળ ભટની નંદબત્રીસી નામની પચાસેક પાનાંની પદ્યવાર્તા લેવી હોય તો મારી પાસે તૈયાર છે. અન્ય કોઈ પ્રસ્તાવ હોય તો પણ મને વાંધો નથી. બાકી આ તો તૈયાર જ છે. ખાલી લીલી કે લાલ ઝંડીની રાહ જુએ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૩૦, ૨ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

વ્યોમભાઈ અને મિત્રો, મારી પાસે હમણા ઘેર નેટ કનેક્શનમાં પ્રોબ્લેમ હોવાથી વધુ સક્રીય રહી શકાતું નથી. આપણે હાલ તો નંદબત્રીશી હાથ પર લઈ લઈયે. --Sushant savla (talk) ૧૮:૦૩, ૫ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]
ચોક્કસ...--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૭, ૫ જાન્યુઆરી ૨૦૧૫ (IST)[ઉત્તર]

[Global proposal] m.વિકિસ્રોત.org: (બધા) પાનાઓમાં ફેરફાર કરો

[ફેરફાર કરો]
MediaWiki mobile

Hi, this message is to let you know that, on domains like gu.m.wikipedia.org, unregistered users cannot edit. At the Wikimedia Forum, where global configuration changes are normally discussed, a few dozens users propose to restore normal editing permissions on all mobile sites. Please read and comment!

Thanks and sorry for writing in English, Nemo ૦૪:૦૩, ૨ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

Inspire Campaign: Improving diversity, improving content

[ફેરફાર કરો]

This March, we’re organizing an Inspire Campaign to encourage and support new ideas for improving gender diversity on Wikimedia projects. Less than 20% of Wikimedia contributors are women, and many important topics are still missing in our content. We invite all Wikimedians to participate. If you have an idea that could help address this problem, please get involved today! The campaign runs until March 31.

All proposals are welcome - research projects, technical solutions, community organizing and outreach initiatives, or something completely new! Funding is available from the Wikimedia Foundation for projects that need financial support. Constructive, positive feedback on ideas is appreciated, and collaboration is encouraged - your skills and experience may help bring someone else’s project to life. Join us at the Inspire Campaign and help this project better represent the world’s knowledge!

(Sorry for the English - please translate this message!) MediaWiki message delivery (talk) ૦૧:૩૧, ૫ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ

[ફેરફાર કરો]
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. મોહનદાસ કરમચંદ ગાંધી રચિત ઐતિહાસિક તવારીખ "દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુસ્તક દક્ષિણ આફ્રિકામાં રહેતા હિંદીઓ દ્વારા તેમને થયેલા અન્યાય વિરોધી ચળવળ અને સત્યાગ્રહના જન્મની કથાને વર્ણવે છે. આ પરિયોજના ૨૪-૦૧-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને ૧૨-૦૩-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં વ્યોમ(જુનાગઢ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો. ખૂબ ખૂબ આભાર.--Sushant savla (talk) ૧૩:૩૨, ૧૩ માર્ચ ૨૦૧૫ (IST) [ઉત્તર]
આ પરિયોજનામાં બધાં જ પાનાં ટાઈપ કરેલાં જ્ હતાં, તેથી અમારે ભાગે કંઇ કરવાનું ન્ રહ્યું, તેથી સક્રિય સહયોગ ન આપી શકાયો તેનો અફસોસ છે.--Amvaishnav (talk) ૨૧:૪૪, ૧૩ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]
અશોકભાઈ તમે ભૂલશુદ્ધિમાં પણ ભાગ લઈ અને યોગદાન આપી શકો છો માટે તે રીતે પણ સક્રિય રહેવા અપીલ અને આ એક નવો અનુભવ રહેશે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૩૧, ૧૩ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]
હા અશોકભાઈ, ભલે આપ ભાગ ન લઈ શક્યા પણ આપની શુભકામનાઓ સાથે જ હતી, અને તેથી આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણતાને આરે પહોચ્યું. નજીકના ભવિષ્યમાં જો OCR આવી જાય તો આપણે માત્ર ભુલશુદ્ધિ જ કરવાનું રહેશે. જો શક્ય હોય તો નવી પરિયોજનામાં આપ જોડાશો. આ પણ માત્ર ભૂલશિદ્ધિ ક કરવાની છે. આભાર. --Sushant savla (talk) ૦૭:૫૪, ૧૪ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

SUL finalization update

[ફેરફાર કરો]

Hi all,apologies for writing in English, please read this page for important information and an update involving SUL finalization, scheduled to take place in one month. Thanks. Keegan (WMF) (talk) ૦૧:૧૫, ૧૪ માર્ચ ૨૦૧૫ (IST)[ઉત્તર]

સહકાર્ય પરિયોજના ૫૬ - સ્રોતસ્વિની

[ફેરફાર કરો]
સ્રોતસ્વિની
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ દામોદર બોટાદકર રચિત કાવ્ય સંગ્રહ "સ્રોતસ્વિની" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૪-૦૩-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને ૧-૦૪-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ(અમદાવાદ), વ્યોમ(જુનાગઢ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.--Sushant savla (talk) ૧ એપ્રિલ ૨૦૧૫ (IST)

Stewards confirmation rules

[ફેરફાર કરો]

Hello, I made a proposal on Meta to change the rules for the steward confirmations. Currently consensus to remove is required for a steward to lose his status, however I think it's fairer to the community if every steward needed the consensus to keep. As this is an issue that affects all WMF wikis, I'm sending this notification to let people know & be able to participate. Best regards, --MF-W ૨૧:૪૩, ૧૦ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

વિકિ લવ્સ ફૂડ - ફોટોગ્રાફી સ્પર્ધા

[ફેરફાર કરો]

ભાઈઓ અને બહેનો, વિકિમીડિયા ઈંડિયા દ્વારા એક ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો વિષય છે ખોરાક - ભોજન. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દરેક ભાષામાંથે બે સ્પર્ધકોનું નામાંકન કરવા વિનંતિ કરવા માં આવી છે. તો આપણી ગુજરાતી કોમ્યુનીટીમાંથી જે સભ્યો આમાં રસ ધરાવે તેઓ પોતાનું નામ જણાવી શકે છે. આ વિષેની ચર્ચા ગુજરાતી વિકિપીડિયાના ચોતરા પર ચાલી રહી છે. આપ સૌના લાડીલા સુશાંતભાઈ આ સ્પર્ધામાં સ્વયંસેવક તરીકેની ફરજ બજાવી રહ્યા છે. આપ પોતાનું નામાંકન ચોતરા પર આ જ શીર્ષક હેઠળ નોંધાવી શકો છો.

આપ સૌને આ સંદેશો મોડો પહોંચ્યો તે બદલ હું અંગત રીતે માફી માંગું છું. આ સ્પર્ધાની વધુ માહિતી કોમન્સ પર ઉપલબ્ધ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૬, ૧૯ એપ્રિલ ૨૦૧૫ (IST)[ઉત્તર]

This is a message from the 2015 Wikimedia Foundation Elections Committee. Translations are available.

Greetings,

I am pleased to announce that nominations are now being accepted for the 2015 Wikimedia Foundation Elections. This year the Board and the FDC Staff are looking for a diverse set of candidates from regions and projects that are traditionally under-represented on the board and in the movement as well as candidates with experience in technology, product or finance. To this end they have published letters describing what they think is needed and, recognizing that those who know the community the best are the community themselves, the election committee is accepting nominations for community members you think should run and will reach out to those nominated to provide them with information about the job and the election process.

This year, elections are being held for the following roles:

Board of Trustees
The Board of Trustees is the decision-making body that is ultimately responsible for the long term sustainability of the Foundation, so we value wide input into its selection. There are three positions being filled. More information about this role can be found at the board elections page.

Funds Dissemination Committee (FDC)
The Funds Dissemination Committee (FDC) makes recommendations about how to allocate Wikimedia movement funds to eligible entities. There are five positions being filled. More information about this role can be found at the FDC elections page.

Funds Dissemination Committee (FDC) Ombud
The FDC Ombud receives complaints and feedback about the FDC process, investigates complaints at the request of the Board of Trustees, and summarizes the investigations and feedback for the Board of Trustees on an annual basis. One position is being filled. More information about this role can be found at the FDC Ombudsperson elections page.

The candidacy submission phase lasts from 00:00 UTC April 20 to 23:59 UTC May 5 for the Board and from 00:00 UTCApril 20 to 23:59 UTC April 30 for the FDC and FDC Ombudsperson. This year, we are accepting both self-nominations and nominations of others. More information on this election and the nomination process can be found on the 2015 Wikimedia elections page on Meta-Wiki.

Please feel free to post a note about the election on your project's village pump. Any questions related to the election can be posted on the talk page on Meta, or sent to the election committee's mailing list, board-elections -at- wikimedia.org

On behalf of the Elections Committee,
-Gregory Varnum (User:Varnent)
Coordinator, 2015 Wikimedia Foundation Elections Committee

Posted by the MediaWiki message delivery on behalf of the 2015 Wikimedia Foundation Elections Committee, 05:03, 21 April 2015 (UTC) • TranslateGet help

આગામી પરિયોજના : ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર

[ફેરફાર કરો]

મિત્રો,

આગામી પરિયોજનામાં એક નાનકડું પુસ્તક "ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર" હાથ પર લઈએ છીએ. તે પછી કોઈ અન્ય પુસ્તક લેવાનો સુઝાવ હોય તો જણાવશો. ગાંધીજીનો અક્ષર દેહ પર કાર કરવાનો વિચાર છે. --Sushant savla (talk) ૧૩:૨૪, ૧ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

This is a message from the 2015 Wikimedia Foundation Elections Committee. Translations are available.

Voting has begun for eligible voters in the 2015 elections for the Funds Dissemination Committee (FDC) and FDC Ombudsperson. Questions and discussion with the candidates for the Funds Dissemination Committee (FDC) and FDC Ombudsperson will continue during the voting. Nominations for the Board of Trustees will be accepted until 23:59 UTC May 5.

The Funds Dissemination Committee (FDC) makes recommendations about how to allocate Wikimedia movement funds to eligible entities. There are five positions on the committee being filled.

The FDC Ombudsperson receives complaints and feedback about the FDC process, investigates complaints at the request of the Board of Trustees, and summarizes the investigations and feedback for the Board of Trustees on an annual basis. One position is being filled.

The voting phase lasts from 00:00 UTC May 3 to 23:59 UTC May 10. Click here to vote. Questions and discussion with the candidates will continue during that time. Click here to ask the FDC candidates a question. Click here to ask the FDC Ombudsperson candidates a question. More information on the candidates and the elections can be found on the 2015 FDC election page, the 2015 FDC Ombudsperson election page, and the 2015 Board election page on Meta-Wiki.

On behalf of the Elections Committee,
-Gregory Varnum (User:Varnent)
Volunteer Coordinator, 2015 Wikimedia Foundation Elections Committee

Posted by the MediaWiki message delivery 03:45, 4 May 2015 (UTC) • TranslateGet help

રાસતરંગિણી

[ફેરફાર કરો]
રાસતરંગિણી
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. દામોદર બોટાદકર રચિત કાવ્ય સંગ્રહ "રાસતરંગિણી" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ કાવ્ય સંગ્રહ "જનની", "ભાભી" જેવા કૌટુંબિક પાત્રોને વણી લેતા સુંદર રાસ ધરાવે છે. આ પરિયોજના ૦૯-૦૪-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને ૦૪-૦૫-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં સતિષચંદ્ર પટેલ (ભરૂચ), અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વ્યોમ(જુનાગઢ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર..--Sushant savla (talk)

Wikidata: Access to data from arbitrary items is coming

[ફેરફાર કરો]

(Sorry for writing in English)

When using data from Wikidata on Wikipedia and other sister projects, there is currently a limitation in place that hinders some use cases: data can only be accessed from the corresponding item. So, for example, the Wikipedia article about Berlin can only get data from the Wikidata item about Berlin but not from the item about Germany. This had technical reasons. We are now removing this limitation. It is already done for French Wikisource and Dutch Wikipedia. Your project is one of the next ones:

  • 18. May: Farsi Wikipedia, English Wikivoyage, Hebrew Wikipedia
  • 1. June: Italian Wikipedia, all remaining Wikisource

We hope to have it rolled out nearly everywhere by the end of June 2015.

We invite you to play around with this new feature if you are one of the people who have been waiting for this for a long time. If you have technical issues/questions with this you can come to d:Wikidata:Contact the development team.

A note of caution: Please be careful with how many items you use for a single page. If it is too many pages, loading might get slow. We will have to see how the feature behaves in production to see where we need to tweak and how.

How to use it, once it is enabled:

Cheers Lydia Pintscher ૨૦:૪૯, ૧૩ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

This is a message from the 2015 Wikimedia Foundation Elections Committee. Translations are available.

Voting has begun for eligible voters in the 2015 elections for the Wikimedia Foundation Board of Trustees. Questions and discussion with the candidates for the Board will continue during the voting.

The Wikimedia Foundation Board of Trustees is the ultimate governing authority of the Wikimedia Foundation, a 501(c)(3) non-profit organization registered in the United States. The Wikimedia Foundation manages many diverse projects such as Wikipedia and Commons.

The voting phase lasts from 00:00 UTC May 17 to 23:59 UTC May 31. Click here to vote. More information on the candidates and the elections can be found on the 2015 Board election page on Meta-Wiki.

On behalf of the Elections Committee,
-Gregory Varnum (User:Varnent)
Volunteer Coordinator, 2015 Wikimedia Foundation Elections Committee

Posted by the MediaWiki message delivery 17:20, 17 May 2015 (UTC) • TranslateGet help

This is a message from the 2015 Wikimedia Foundation Elections Committee. Translations are available.

Voting has begun for eligible voters in the 2015 elections for the Wikimedia Foundation Board of Trustees. Questions and discussion with the candidates for the Board will continue during the voting.

The Wikimedia Foundation Board of Trustees is the ultimate governing authority of the Wikimedia Foundation, a 501(c)(3) non-profit organization registered in the United States. The Wikimedia Foundation manages many diverse projects such as Wikipedia and Commons.

The voting phase lasts from 00:00 UTC May 17 to 23:59 UTC May 31. Click here to vote. More information on the candidates and the elections can be found on the 2015 Board election page on Meta-Wiki.

On behalf of the Elections Committee,
-Gregory Varnum (User:Varnent)
Volunteer Coordinator, 2015 Wikimedia Foundation Elections Committee

Posted by the MediaWiki message delivery 17:20, 17 May 2015 (UTC) • TranslateGet help

વિકિસ્રોત સહકારી પરિયોજના ૬૦

[ફેરફાર કરો]

મિત્રો, આપણા વ્યોમભાઈએ નવી પરિયોજના પુસ્તક તરીકે "ગાંધીજીનો અક્ષર દેહ" એ સંપુટ હાથમાં લેવાનો સુઝાવ આપ્યો હતો. આ ગ્રંથ સંપુટ બહુ જ મોટો છે આથી તેને નાના ખંડમાં વિભાજીત કરીને સ્રોત પર ચડાવવાની યોજના છે. આ પુસ્તક લગભગ ૮૩ ખંડ ધરાવે છે. તે દરેક ખંડને નાના વિભાગોમાં વિભાજીત કરીશું જેમ કે 1A, 1B, 1C... હમણા/મ્ પ્રથમ ખંડનો પહેલો ભાગ શરૂ કરીશું. આગામી પરિયોજના માતે કોઈ પુસ્ત્ક લેવાનો સુઝાવ હોય તો જણાવશો. આભાર. --Sushant savla (ચર્ચા) ૦૬:૪૮, ૧૯ મે ૨૦૧૫ (IST)[ઉત્તર]

Wikidata: Access to data from arbitrary items is here

[ફેરફાર કરો]

Pywikibot compat will no longer be supported - Please migrate to pywikibot core

[ફેરફાર કરો]

Sorry for English, I hope someone translates this.
Pywikibot (then "Pywikipediabot") was started back in 2002. In 2007 a new branch (formerly known as "rewrite", now called "core") was started from scratch using the MediaWiki API. The developers of Pywikibot have decided to stop supporting the compat version of Pywikibot due to bad performance and architectural errors that make it hard to update, compared to core. If you are using pywikibot compat it is likely your code will break due to upcoming MediaWiki API changes (e.g. T101524). It is highly recommended you migrate to the core framework. There is a migration guide, and please contact us if you have any problem.

There is an upcoming MediaWiki API breaking change that compat will not be updated for. If your bot's name is in this list, your bot will most likely break.

Thank you,
The Pywikibot development team, 19:30, 5 June 2015 (UTC)

આગામી પરિયોજના : ગાંધીજીનો અક્ષરદેહ-૧ ભાગ B

[ફેરફાર કરો]

મિત્રો,

ગાંધીજીનો અક્ષરદેહ - ૧ ને ત્રણ ભાગમાં વિભાજીત કરી છે. A B અને C. ભાગ A ના પ્રકરણો વહેંચાઈ ગયા છે. હવે આપણે ભાગ B પર કાર્ય શરૂ કરી શકીશું ભાગ B ની કડી: સૂચિ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf

--Sushant savla (ચર્ચા) ૧૧:૫૨, ૧૪ જૂન ૨૦૧૫ (IST)[ઉત્તર]

૦૩:૩૦, ૨૦ જૂન ૨૦૧૫ (IST)

૦૫:૪૩, ૨૦ જૂન ૨૦૧૫ (IST)

વેબ ગુર્જરી પર અશોક મોઢવાડિયાની વિકિસ્ત્રોત અંગેની શ્રેણી

[ફેરફાર કરો]

આજે વેબ ગુર્જરી પર શ્રી અશોક મોઢવાડીયાની વિકિસ્ત્રોત પરની સૂચિત લેખશ્રેણીનો પહેલો લેખ ગુજરાતી નેટજગત પરનો જ્ઞાનકોશ : વિકિસ્રોત : (૧) પ્રકાશિત થઇ ચૂક્યો છે.

ખૂબ જ સુંદર લેખ. અશોકભાઈને ખૂબ ખૂબ અભિનંદન. વિકિસ્રોતના પ્રસાર માટે આ લેખ ઘણો મહત્ત્વનો બની રહેશે. --Sushant savla (ચર્ચા) ૨૧:૪૯, ૬ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

Proposal to create PNG thumbnails of static GIF images

[ફેરફાર કરો]
The thumbnail of this gif is of really bad quality.
How a PNG thumb of this GIF would look like

There is a proposal at the Commons Village Pump requesting feedback about the thumbnails of static GIF images: It states that static GIF files should have their thumbnails created in PNG. The advantages of PNG over GIF would be visible especially with GIF images using an alpha channel. (compare the thumbnails on the side)

This change would affect all wikis, so if you support/oppose or want to give general feedback/concerns, please post them to the proposal page. Thank you. --McZusatz (talk) & MediaWiki message delivery (ચર્ચા) ૧૦:૩૭, ૨૪ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

આગામી પરિયોજના ૬૧ : સૌરાષ્ટ્રની રસધાર - ૨

[ફેરફાર કરો]

મિત્રો, આગામી પરિયોજના ૬૧ હેઠળ આપણે ઝવેરચંદ મેઘાણી રચિત્ર કૃતિ સૌરાષ્ટ્રની રસધારનો બીજો ખંડ સ્રોત પર ચઢાવીશું. આભાર. --Sushant savla (ચર્ચા) ૨૨:૨૬, ૨૫ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

પરિયોજ્ના ૬૦ લગભગ પૂર્ણ થઈ છે. નવી પરિયોજના કાલ થી શરૂ કરીશું. સાઈટ નોટીસ પર જાહેરાત કરી દીધી છે. --Sushant savla (ચર્ચા) ૨૨:૦૯, ૨૯ જુલાઇ ૨૦૧૫ (IST)[ઉત્તર]

વિકિસ્રોત પરિયોજના ૬૦ - ગાંધીજીનો અક્ષરદેહ - ૧ સંપન્ન

[ફેરફાર કરો]
ગાંધીજીનો અક્ષરદેહ - ૧
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. મોહનદાસ કરમચંદ ગાંધીના લેખનોનું સંકલન "ગાંધીજીનો અક્ષરદેહ - ૧" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પુસ્તક ગાંધીજીના જન્મથી લઈને તેમના દક્ષિણ આફ્રિકાના વસવાટમનો ૧૮૯૬ સુધીનો ભાગ આવરી લે છે. આ પરિયોજના ૧૯-૦૫-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને ૩૦-૦૭-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), અશોક મોઢવાડીયા (જૂનાગઢ), કે. જે. ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો. ખૂબ ખૂબ આભાર.--Sushant savla (talk)

What does a Healthy Community look like to you?

[ફેરફાર કરો]

Hi,
The Community Engagement department at the Wikimedia Foundation has launched a new learning campaign. The WMF wants to record community impressions about what makes a healthy online community. Share your views and/or create a drawing and take a chance to win a Wikimania 2016 scholarship! Join the WMF as we begin a conversation about Community Health. Contribute a drawing or answer the questions on the campaign's page.

Why get involved?

[ફેરફાર કરો]

The world is changing. The way we relate to knowledge is transforming. As the next billion people come online, the Wikimedia movement is working to bring more users on the wiki projects. The way we interact and collaborate online are key to building sustainable projects. How accessible are Wikimedia projects to newcomers today? Are we helping each other learn?
Share your views on this matter that affects us all!
We invite everyone to take part in this learning campaign. Wikimedia Foundation will distribute one Wikimania Scholarship 2016 among those participants who are eligible.


Happy editing!

MediaWiki message delivery (ચર્ચા) ૦૫:૧૨, ૧ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]

What does a Healthy Community look like to you?

[ફેરફાર કરો]

Hi,
The Community Engagement department at the Wikimedia Foundation has launched a new learning campaign. The WMF wants to record community impressions about what makes a healthy online community. Share your views and/or create a drawing and take a chance to win a Wikimania 2016 scholarship! Join the WMF as we begin a conversation about Community Health. Contribute a drawing or answer the questions on the campaign's page.

Why get involved?

[ફેરફાર કરો]

The world is changing. The way we relate to knowledge is transforming. As the next billion people come online, the Wikimedia movement is working to bring more users on the wiki projects. The way we interact and collaborate online are key to building sustainable projects. How accessible are Wikimedia projects to newcomers today? Are we helping each other learn?
Share your views on this matter that affects us all!
We invite everyone to take part in this learning campaign. Wikimedia Foundation will distribute one Wikimania Scholarship 2016 among those participants who are eligible.


Happy editing!

MediaWiki message delivery (ચર્ચા) ૦૭:૫૦, ૧ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]

How can we improve Wikimedia grants to support you better?

[ફેરફાર કરો]

My apologies for posting this message in English. Please help translate it if you can.

Hello,

The Wikimedia Foundation would like your feedback about how we can reimagine Wikimedia Foundation grants, to better support people and ideas in your Wikimedia project. Ways to participate:

Feedback is welcome in any language.

With thanks,

I JethroBT (WMF), Community Resources, Wikimedia Foundation.

(Opt-out Instructions) This message was sent by I JethroBT (WMF) through MediaWiki message delivery. ૦૫:૪૯, ૧૯ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]

વિકિસ્રોત સહકાર્ય પરિયોજના ૬૨ - સરસ્વતીચંદ્ર ભાગ ૧

[ફેરફાર કરો]

મિત્રો, વિકિસ્રોત પર સરસ્વતીચંદ્ર નવલકથા જેવી પ્રાચીન અને નામચીન કૃતિ ચડાવવાનું સ્વપ્ન ઘણા વખતથી હતું. પરિયોજના ૬૨ હેઠળ સરસ્વતીચંદ્ર નવલકથાનો ભાગ ૧ ચવિકિસ્રોત પર ચઢાવવાવો પ્રયત્ન કરીશું.

--Sushant savla (ચર્ચા) ૨૧:૫૧, ૨૦ ઓગસ્ટ ૨૦૧૫ (IST)[ઉત્તર]

વિકિસ્રોત સહકારી પરિયોજના ૬૧ - સૌરાષ્ટ્રની રસધાર - ૨ સંપન્ન

[ફેરફાર કરો]
સૌરાષ્ટ્રની રસધાર ૨

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત કથા સંગ્રહ "સૌરાષ્ટ્રની રસધાર - ૨" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૯-૦૭-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને ૨૧-૦૮-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ(અમદાવાદ), કૃષ્ણકુમાર જે ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.

પુસ્તકની સ્કેન કૉપી વ્યોમ અને અશોકભાઈ (જુનાગઢ)એ ઉપલબ્ધ કરાવી હતી તથા ફાઈલ અપલોડ કરવામાં કાર્યમાં ધવલભાઈ વ્યાસે મદદ કરી હતી. તકનીકી બાબતે ચિરાયુ ચિરિપાલે મદદ આપી હતી. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.. --Sushant savla (talk)

Introducing the Wikimedia public policy site

[ફેરફાર કરો]

Hi all,

We are excited to introduce a new Wikimedia Public Policy site. The site includes resources and position statements on access, copyright, censorship, intermediary liability, and privacy. The site explains how good public policy supports the Wikimedia projects, editors, and mission.

Visit the public policy portal: https://policy.wikimedia.org/

Please help translate the statements on Meta Wiki. You can read more on the Wikimedia blog.

Thanks,

Yana and Stephen (Talk) ૨૩:૪૨, ૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

(Sent with the Global message delivery system)

Introducing the Wikimedia public policy site

[ફેરફાર કરો]

Hi all,

We are excited to introduce a new Wikimedia Public Policy site. The site includes resources and position statements on access, copyright, censorship, intermediary liability, and privacy. The site explains how good public policy supports the Wikimedia projects, editors, and mission.

Visit the public policy portal: https://policy.wikimedia.org/

Please help translate the statements on Meta Wiki. You can read more on the Wikimedia blog.

Thanks,

Yana and Stephen (Talk) ૦૦:૫૪, ૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

(Sent with the Global message delivery system)

Open call for Individual Engagement Grants

[ફેરફાર કરો]

My apologies for posting this message in English. Please help translate it if you can.

Greetings! The Individual Engagement Grants program is accepting proposals until September 29th to fund new tools, community-building processes, and other experimental ideas that enhance the work of Wikimedia volunteers. Whether you need a small or large amount of funds (up to $30,000 USD), Individual Engagement Grants can support you and your team’s project development time in addition to project expenses such as materials, travel, and rental space.

Thanks,

I JethroBT (WMF), Community Resources, Wikimedia Foundation. ૦૨:૨૨, ૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

(Opt-out Instructions) This message was sent by I JethroBT (WMF) (talk) through MediaWiki message delivery.

Open call for Individual Engagement Grants

[ફેરફાર કરો]

My apologies for posting this message in English. Please help translate it if you can.

Greetings! The Individual Engagement Grants program is accepting proposals until September 29th to fund new tools, community-building processes, and other experimental ideas that enhance the work of Wikimedia volunteers. Whether you need a small or large amount of funds (up to $30,000 USD), Individual Engagement Grants can support you and your team’s project development time in addition to project expenses such as materials, travel, and rental space.

Thanks,

I JethroBT (WMF), Community Resources, Wikimedia Foundation. ૦૩:૨૪, ૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

(Opt-out Instructions) This message was sent by I JethroBT (WMF) (talk) through MediaWiki message delivery.

Only one week left for Individual Engagement Grant proposals!

[ફેરફાર કરો]

(Apologies for using English below, please help translate if you are able.)

There is still one week left to submit Individual Engagement Grant (IEG) proposals before the September 29th deadline. If you have ideas for new tools, community-building processes, and other experimental projects that enhance the work of Wikimedia volunteers, start your proposal today! Please encourage others who have great ideas to apply as well. Support is available if you want help turning your idea into a grant request.

I JethroBT (WMF), Community Resources ૦૨:૩૧, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

Reimagining WMF grants report

[ફેરફાર કરો]

(My apologies for using English here, please help translate if you are able.)

Last month, we asked for community feedback on a proposal to change the structure of WMF grant programs. Thanks to the 200+ people who participated! A report on what we learned and changed based on this consultation is now available.

Come read about the findings and next steps as WMF’s Community Resources team begins to implement changes based on your feedback. Your questions and comments are welcome on the outcomes discussion page.

With thanks, I JethroBT (WMF) ૨૨:૨૬, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

Reimagining WMF grants report

[ફેરફાર કરો]

(My apologies for using English here, please help translate if you are able.)

Last month, we asked for community feedback on a proposal to change the structure of WMF grant programs. Thanks to the 200+ people who participated! A report on what we learned and changed based on this consultation is now available.

Come read about the findings and next steps as WMF’s Community Resources team begins to implement changes based on your feedback. Your questions and comments are welcome on the outcomes discussion page.

With thanks, I JethroBT (WMF) ૦૧:૩૦, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

વિકિસ્રોત સહકારી પરિયોજના ૬૨ - સરસ્વતીચંદ્ર - ૧ સંપન્ન

[ફેરફાર કરો]
સરસ્વતીચંદ્ર ભાગ ૧

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત કથા સંગ્રહ "સરસ્વતીચંદ્ર - ૧" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૦-૦૮-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને ૧૪-૧૦-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ(અમદાવાદ), કૃષ્ણકુમાર જે ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.

ખૂબ ખૂબ આભાર. --Sushant savla (talk)

Community Wishlist Survey

[ફેરફાર કરો]

Wikimania 2016 scholarships ambassadors needed

[ફેરફાર કરો]

Hello! Wikimania 2016 scholarships will soon be open; by the end of the week we'll form the committee and we need your help, see Scholarship committee for details.

If you want to carefully review nearly a thousand applications in January, you might be a perfect committee member. Otherwise, you can volunteer as "ambassador": you will observe all the committee activities, ensure that people from your language or project manage to apply for a scholarship, translate scholarship applications written in your language to English and so on. Ambassadors are allowed to ask for a scholarship, unlike committee members.

Wikimania 2016 scholarships subteam ૧૬:૧૭, ૧૦ નવેમ્બર ૨૦૧૫ (IST)

Harassment consultation

[ફેરફાર કરો]

Please help translate to your language

The Community Advocacy team the Wikimedia Foundation has opened a consultation on the topic of harassment on Meta. The consultation period is intended to run for one month from today, November 16, and end on December 17. Please share your thoughts there on harassment-related issues facing our communities and potential solutions. (Note: this consultation is not intended to evaluate specific cases of harassment, but rather to discuss the problem of harassment itself.)

Regards, Community Advocacy, Wikimedia Foundation

સરસ્વતીચંદ્ર ભાગ ૨

[ફેરફાર કરો]
સરસ્વતીચંદ્ર ભાગ ૨
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત કથા સંગ્રહ "સરસ્વતીચંદ્ર - ૨" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૪-૧૦-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને ૧૯-૧૧-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ(અમદાવાદ), કૃષ્ણકુમાર જે ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ), વિકાસ કૈલા (રાજકોટ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.

પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત સહભાગી સભ્યોની સરાહના કરે છે. --Sushant savla (talk)

This is a message regarding the proposed 2015 Free Bassel banner. Translations are available.

Hi everyone,

This is to inform all Wikimedia contributors that a straw poll seeking your involvement has just been started on Meta-Wiki.

As some of your might be aware, a small group of Wikimedia volunteers have proposed a banner campaign informing Wikipedia readers about the urgent situation of our fellow Wikipedian, open source software developer and Creative Commons activist, Bassel Khartabil. An exemplary banner and an explanatory page have now been prepared, and translated into about half a dozen languages by volunteer translators.

We are seeking your involvement to decide if the global Wikimedia community approves starting a banner campaign asking Wikipedia readers to call on the Syrian government to release Bassel from prison. We understand that a campaign like this would be unprecedented in Wikipedia's history, which is why we're seeking the widest possible consensus among the community.

Given Bassel's urgent situation and the resulting tight schedule, we ask everyone to get involved with the poll and the discussion to the widest possible extent, and to promote it among your communities as soon as possible.

(Apologies for writing in English; please kindly translate this message into your own language.)

Thank you for your participation!

Posted by the MediaWiki message delivery 21:47, 25 November 2015 (UTC) • TranslateGet help

વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન

[ફેરફાર કરો]

વિકિપીડિયાના પ્રંબંધક માટેની ચુંટણી, w:વિકિપીડિયા:પ્રબંધક અધિકાર માટે નિવેદન પર ચાલુ છે આપનો મત આપવા વિનંતી.--સુશાંત સાવલા ૦૭:૩૯, ૨૭ નવેમ્બર ૨૦૧૫ (IST)

Community Wishlist Survey

[ફેરફાર કરો]

MediaWiki message delivery (ચર્ચા) ૨૦:૦૮, ૧ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]

This is a message from the Wikimedia Foundation. Translations are available.

As many of you know, January 15 is Wikipedia’s 15th Birthday!

People around the world are getting involved in the celebration and have started adding their events on Meta Page. While we are celebrating Wikipedia's birthday, we hope that all projects and affiliates will be able to utilize this celebration to raise awareness of our community's efforts.

Haven’t started planning? Don’t worry, there’s lots of ways to get involved. Here are some ideas:

Everything is linked on the Wikipedia 15 Meta page. You’ll find a set of ten data visualization works that you can show at your events, and a list of all the Wikipedia 15 logos that community members have already designed.

If you have any questions, please contact Zachary McCune or Joe Sutherland.

Thanks and Happy nearly Wikipedia 15!
-The Wikimedia Foundation Communications team

Posted by the MediaWiki message delivery, ૦૨:૨૯, ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ (IST)Please help translate to your languageમદદ[ઉત્તર]

વિક્શનરી પર નવી ચર્ચા

[ફેરફાર કરો]

ગુજરાતી વિક્શનરી પર Wiktionary:gu:વિક્શનરી:સમાજ મુખપૃષ્ઠ#પ્રકલ્પનાં નવા નામકરણ માટે પ્રસ્તાવ પર નવી ચર્ચા શરુ થઈ છે. ત્યાં આપનો અભિપ્રાય વ્યક્ત કરવા વિનંતી.--☆★ભટકતી આત્માના પ્રણામ (✉✉) ૧૦:૨૩, ૨૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]