વિકિસ્રોત:સભાખંડ/જૂની ચર્ચા ૭

વિકિસ્રોતમાંથી
વેરાનમાં
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ ઝવેરચંદ મેઘાણી રચિત વાર્તા સંગ્રહ વેરાનમાં ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજનાઓ ૧૬-૧૨-૨૦૧૭ ના દિવસે ચાલુ થઈ અને ૨૦-૦૧-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), ધવલ વ્યાસ (લંડન), સતિષચંદ્ર પટેલ (ભરૂચ), નિઝિલ શાહ (અમદાવાદ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

બંસરી
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રમણલાલ દેસાઈ રચિત નવલકથા બંસરી ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજનાઓ ૨૧-૦૧-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૧૩-૦૨-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

એકતારો
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા એકતારો ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૩-૦૨-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૧૨-૦૩-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

હૃદયવિભૂતિ
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ રમણલાલ દેસાઈ રચિત નવલકથા હૃદયવિભૂતિ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૩-૦૩-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૧૦-૦૪-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

Birgit Müller (WMDE) ૨૦:૨૩, ૭ મે ૨૦૧૮ (IST)[ઉત્તર]

પંકજ
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ રમણલાલ દેસાઈ રચિત કથા સંગ્રહપંકજ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૯-૦૪-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૧૩-૦૫-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ), પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

કાંચન અને ગેરુ
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ રમણલાલ દેસાઈ રચિત કથા સંગ્રહ કાંચન અને ગેરુ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૪-૦૫-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૨૧-૦૬-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ), પ્રકાશકુમાર કોરટ અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

Global preferences are available[ફેરફાર કરો]

૦૦:૪૯, ૧૧ જુલાઇ ૨૦૧૮ (IST)

Consultation on the creation of a separate user group for editing sitewide CSS/JS[ફેરફાર કરો]

દીવડી
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ રમણલાલ દેસાઈ રચિત કથા સંગ્રહ દીવડી ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૬-૦૬-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૨૧-૦૭-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

New user group for editing sitewide CSS/JS[ફેરફાર કરો]

New user group for editing sitewide CSS / JS[ફેરફાર કરો]

પત્રલાલસા
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ રમણલાલ દેસાઈ રચિત કથા સંગ્રહ પત્રલાલસા ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૬-૦૭-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૦૩-૦૮-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

I request for the bot flag for AkBot for a month to perform single maintenance job. I described details of the request here. Ankry (ચર્ચા) ૧૨:૪૩, ૯ ઓગસ્ટ ૨૦૧૮ (IST)[ઉત્તર]

Editing of sitewide CSS/JS is only possible for interface administrators from now[ફેરફાર કરો]

(Please help translate to your language)

Hi all,

as announced previously, permission handling for CSS/JS pages has changed: only members of the interface-admin (ઇન્ટરફેસ પ્રબંધકો) group, and a few highly privileged global groups such as stewards, can edit CSS/JS pages that they do not own (that is, any page ending with .css or .js that is either in the MediaWiki: namespace or is another user's user subpage). This is done to improve the security of readers and editors of Wikimedia projects. More information is available at Creation of separate user group for editing sitewide CSS/JS. If you encounter any unexpected problems, please contact me or file a bug.

Thanks!
Tgr (talk) ૧૮:૦૯, ૨૭ ઓગસ્ટ ૨૦૧૮ (IST) (via global message delivery)[ઉત્તર]

નિરંજન[ફેરફાર કરો]

નિરંજન
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી નવલકથા નિરંજન ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૮-૦૭-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૦૨-૦૯-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), અનંતભાઈ રાઠોડ (હિંમતનગર) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

Read-only mode for up to an hour on 12 September and 10 October[ફેરફાર કરો]

૧૯:૦૩, ૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)

ગુજરાતની ગઝલો
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી સંપદિત ગઝલ સંગ્રહ ગુજરાતની ગઝલો ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૪-૦૮-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૨૪-૦૯-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), અનંતભાઈ રાઠોડ (હિંમતનગર), વ્યોમ (જુનાગઢ), શ્રુતિ શાહ અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

The Community Wishlist Survey[ફેરફાર કરો]

૧૬:૩૫, ૩૦ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

ગુજરાતનો જય
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત ઐતિહાસિક નવલકથા ગુજરાતનો જય ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૪-૦૯-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૦૯-૧૧-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), અનંતભાઈ રાઠોડ (હિંમતનગર), પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે (વડોદરા), વ્યોમ (જુનાગઢ), નિઝિલ શાહ (અમદાવાદ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

Change coming to how certain templates will appear on the mobile web[ફેરફાર કરો]

CKoerner (WMF) (talk) ૦૧:૦૪, ૧૪ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Community Wishlist Survey vote[ફેરફાર કરો]

૨૩:૪૩, ૨૨ નવેમ્બર ૨૦૧૮ (IST)

Johanna Strodt (WMDE) (talk) ૧૬:૩૨, ૨૬ નવેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

તમારા ખાતામાં OCR બટન સક્રીય કેમ કરશો?[ફેરફાર કરો]

  1. સભ્ય:(તમારું સભ્ય નામ)/common.js નામે એક પાનું તૈયાર કરો. (દા.ત. સભ્ય:Sushant_savla/common.js)
  2. આ પાના પર નીચે આપેલ કમાન્ડ કોપી કરો.
  3. mw.loader.load('//meta.wikimedia.org/w/index.php?title=User:Indic-TechCom/Script/IndicOCR.
  4. પાનું સાચવો
  5. હવે પૃષ્ઠના એડિટ મોડમાં એક રંગબેરંગી, આવું બટન દેખાશે. તે વાપરી OCR કરી શકાશે.

--સુશાંત સાવલા ૨૨:૨૫, ૨૮ નવેમ્બર ૨૦૧૮ (IST)

સાસુવહુની લઢાઈ
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર મહિપતરામ રૂપરામ નીલકંઠ રચિત સામાજિક નવલકથા સાસુવહુની લઢાઈ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૮-૧૧-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૨૯-૧૧-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), અનંતભાઈ રાઠોડ (હિંમતનગર), નિઝિલ શાહ (અમદાવાદ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

New Wikimedia password policy and requirements[ફેરફાર કરો]

CKoerner (WMF) (talk) ૦૧:૩૩, ૭ ડિસેમ્બર ૨૦૧૮ (IST)[ઉત્તર]

Wikisource Community User Group representative vote[ફેરફાર કરો]

Dear all,

Sorry for writing in English and cross-posting this message.

Following the previous message, the vote for the representative of the Wikisource Community User Group to the Wikimedia Summit 2019 is now open.

There is two great candidates on page on meta to decide who will be the representative of the user group to the Wikimedia Summit. You can support a candidate now. All active Wikisource users can vote. The vote is ending on December 14, 2018.

Feel free to ask any question on the wikisource-I mailing list or on the talk page.

આભાર !

For the Wikisource Community User Group, Tpt (talk) December 8, 2018 at 18:53 (UTC)

પુરાતન જ્યોત
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત ઐતિહાસિક ચરિત્રકથા પુરાતન જ્યોત ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૯-૧૧-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૨૨-૧૨-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)