શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૨. ચૌવીસંત્થો આવશ્યક
Appearance
૨. ચૌવીસંત્થો આવશ્યક
કાઉસ્સગ પાળીને, બીજા આવશ્યકની આજ્ઞા (એમ કહીને) લોગસ્સ ઉજ્જોયગરે' નો પાઠ બોલવો.
લોગસ્સ ઉજ્જોયગરે, ધમ્મતિત્થયરે જિણે
અરિહંતે કિત્તઈસ્સં ચઉવીસં પિ કેવલી (૧)
(આર્યા છંદ)
ઉસભ મજિયં ચ વંદે સંભવ મભિનંદણં ચ સુમઈં ચ;
પઉમપ્પહં સુપાસં જિણં ચ ચંદપ્પહંવંદે. (૨)
સુવિહિં ચ પુપ્ફ્દંતં સિયલં-સિજ્જંસ-વાસુપૂજ્જં ચ;
વિમલ મણંતં ચ જિણં ધમ્મં સંતિ ચ વંદામિ. (૩)
કુંથુ અરં ચ મલ્લિં વંદેમુણિસુવ્વયં નમિજિણં ચ;
વંદામિ રિઠ્ઠનેમિં પાસં તહ વદ્ધમાણં ચ (૪)
એવં મએ અભિથુઆ, વિહુય રય-મલા પહીણ જર મરણા;
ચઉવીસં પિ જિણવરા તિત્થયરા મે પસીયંતુ (૫)
કિત્તિય, વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા;
આરૂગ્ગં બોહિલાભં સમાહિવરમુત્તમંદિંતુ (૬)
ચંદેસુ નિમ્મલયરા આઈચ્ચેસુ અહિયં પયાસયરા;
સાગરવર ગભીંરા સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ (૭)