શ્રેણીની ચર્ચા:સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કલાપી
નવો વિષયAppearance
છેલ્લી ટીપ્પણી: Import વિષય પર Aleator વડે ૮ વર્ષ પહેલાં
Import
[ફેરફાર કરો]Original history copied from mul:Talk:લેખક:સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કલાપી. -Aleator (ચર્ચા) ૦૫:૦૦, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)
kavi kalapi gujrati ghazall
- "કલાપી"ની અહિ હાજર કૃતિઓમાં લેખક, શ્રેણી એ બંન્ને બાબતે એકવાક્યતા ન હોય મિત્રોને વિનંતી કે આપણે યોગ્ય ઢબે ગોઠવણ કરવા પ્રયત્ન કરીએ. જેમ કે,
લેખક વિષયે નીચે પ્રમાણે બે પાના છે:
- Author:કલાપી
- લેખક:સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કલાપી તો કોઈ એકને મુખ્ય બનાવી બીજું પાનું તેના પર રિડાયરેક્ટ કરી શકાય ? (સૂચન)
શ્રેણી પણ બે છે જે ક્યાંક બંન્ને અને ક્યાંક કોઈ એક છે :
- કલાપીના કાવ્યો
- સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કલાપી તો બધી જ કૃતિઓમાં આ બંન્ને શ્રેણી વાપરીએ. (સૌ સહમત હશે તેમ માની આ કાર્ય તો કરી નાખું છું !)
કલાપીની બધી રચનાઓની કડી આ લેખની ’કલાપીના કાવ્યો’ હેઠળની યાદીમાં જોડતા જઈએ. (અને હવે કોઈ નવી રચના ચઢે તેને પણ) આભાર. --અશોક મોઢવાડીયા (talk) 15:42, 17 March 2012 (UTC)
- ભાઈ શ્રી અશોકજી,
- આપનું સુચન યોગ્ય છે કે બે શ્રેણીઓ મોજુદ છે. દર વખતે શ્રેણીમાં --ના કવ્યો લખવાનું સમય લેનાર હતું તેથી માત્ર કવિનું નામ હંગામી રીતે લખવાનું રાખ્યું છે. એક વખત ડોમેન મળી જાય પછી આપણે આ વિષયે એક નિયમ નક્કી કરી લઈશું અને અનુસરીશું. --Sushant savla (talk) 16:49, 17 March 2012 (UTC)