સભ્યની ચર્ચા:Hiravati

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

પ્રિય Hiravati, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

  • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
  • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
  • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
  • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

-- ધવલ ૨૧:૫૬, ૮ ડિસેમ્બર ૨૦૧૪ (IST)

પ્રભુ પધાર્યા[ફેરફાર કરો]

Ngatatgyibuddhayangon.jpg પ્રભુ પધાર્યા
ભારતીય પ્રજાના અને ખાસ કરીને ગુજરાતી પ્રજાના પડોશી દેશ બર્મા સાથેના વ્યવહાર અને સંબંધને આલેખતી આ કથા પ્રભુ પધાર્યાની પરિયોજના પૂર્ણ થાય છે આ પ્રસંગે ભગવાન બુદ્ધની યાંગંઉ ખાતેની આ મૂર્તિની તસ્વીર મોકલું છું. રાષ્ટ્રિય શાયર મેઘાણી રચિત આ નવલકથાને સ્રોત પર ઉપલબ્ધ કરાવવામાં તમારો અમૂલ્ય ફાળો આપવા બદલ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૫૯, ૮ જાન્યુઆરી ૨૦૧૫ (IST)

નંદબત્રીસી[ફેરફાર કરો]

નંદબત્રીસી
બે મહિનાની મેરેથોન ભૂલશુદ્ધિ બાદ અંતે આ કૃતિ આજે પૂર્ણ થઈ છે. વિલંબ બદલ ક્ષમા ચાહું છું અને તેથી જ પ્રથામાં ફેરફાર કરી અને આ વખતે કોઈ તસ્વીર નથી મુકતો. અંતે આપનો આભાર માનીશ અને એટલું જ કહીશ કે આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય સંભવ ન થાત.--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૧૧, ૧૭ માર્ચ ૨૦૧૫ (IST)

Indic Wikisource Proofreadthon II 2020[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it