સભ્યની ચર્ચા:Rangilo Gujarati

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

રાષ્ટ્રિકા[ફેરફાર કરો]

Indian National Flag.gif
રાષ્ટ્રિકા
આપના સુંદર સહકારને કારણે પરિયોજના રાષ્ટ્રિકા પૂર્ણ થયેલ છે. આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજની કલાત્મક પ્રતિકૃતિનું ચિત્ર આપને ભેટ સ્વરૂપે મોકલાવું છું. આ પદો આપણા જીવનમાં રાષ્ટ્રભક્તિને વધુ ઊંડી બનાવે એજ શુભકામના. આભાર.--સુશાંત સાવલા (talk) ૦૯:૧૦, ૧૯ એપ્રિલ ૨૦૧૪ (IST)