આપના મૂલ્યવાન સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. મોહનદાસ કરમચંદ ગાંધી રચિત ઐતિહાસિક તવારીખ "દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ" ચઢાવાનું કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ થયું છે. પરિયોજનામાં આપના મૂલ્યવાન સહભાગ માટે આપનો ખૂબ ખૂબ આભાર.--Sushant savla (talk)૧૩:૩૨, ૧૩ માર્ચ ૨૦૧૫ (IST)ઉત્તર
આપને પણ સુશાંતભાઈ આ પુસ્તક અહીં ઉપલબ્ધ કરાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ પુસ્તક કદાચ એવું હશે કે જેનું નામ મોટાભાગના લોકો જાણતા હશે પણ વાચ્યું બહુ થોડા લોકોએ હશે માટે આ પુસ્તક એ રીતે પણ ખૂબ મહત્ત્વ ધરાવે છે. સાથોસાથ વાંચવાનો આનંદ મળ્યો તે તો ખરું જ.--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૨૭, ૧૩ માર્ચ ૨૦૧૫ (IST)ઉત્તર
છેલ્લી ટીપ્પણી: ૯ વર્ષ પહેલાં૪ ટિપ્પણીઓ૨ વ્યક્તિઓ ચર્ચામાં છે
વ્યોમભાઈ આ પરિયોજના મારા ખયાલથી મહર્ષિભાઈ લાવ્યા છે. અને મુખપૃષ્ઠ ૨૦૦૩ની પુનર્મુદ્રિત આવૃત્તિનું છે. મારા ખયાલથી તે ડીલીટ થઈ જશે. અને નીતિ પ્રમાણે તે ન રાખી શકાય. --Sushant savla (talk) ૦૭:૩૯, ૧૭ માર્ચ ૨૦૧૫ (IST)ઉત્તર
નીજી જીવનમાં વ્યસ્ત હોવાં છતાં આપે પરિયોજના વ્યવસ્થાપન કર્યું . સુંદર કૃતિ સ્કેન કરી, ટાઈપ કરી, ભૂલશુદ્ધિ કરી. અને હવે અંતે ક્ષમા પણ માંગો. "યે ગલત બાત હૈ." આ પરિયોજના સંભાળવા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય ખરેખર સંભવ ન થાત.--Sushant savla (talk) ૨૧:૪૦, ૧૭ માર્ચ ૨૦૧૫ (IST)) ૨૦:૧૧, ૧૭ માર્ચ ૨૦૧૫ (IST)ઉત્તર
પરિયોજના "સ્રોતસ્વિની" પૂર્ણ થઈ છે. આપે આ ઉમદા કાર્યને પોતાનું જ ગણી જે સાથ અને સહયોગ આપ્યો છે એ અવિસ્મરણીય રહેશે. પરિયોજના સંચાલક લેખે આપનો હાર્દિક આભાર માનુ છું. ધન્યવાદ.--Sushant savla (talk) ૧ એપ્રિલ ૨૦૧૫ (IST)
છેલ્લી ટીપ્પણી: ૯ વર્ષ પહેલાં૫ ટિપ્પણીઓ૨ વ્યક્તિઓ ચર્ચામાં છે
વ્યોમભાઈ,
આપણે સૌરાષ્ટ્રની રસધારના અમુક ભાગ ચડાવેલા, પણ અમુક બાકી રહી ગયા છે. તે પુસ્તક મળી શકે અને અનુકુળાતા હોય તો તેના ફોટા પાડી મોકલાવશો. --Sushant savla (talk) ૨૦:૩૪, ૨ એપ્રિલ ૨૦૧૫ (IST)ઉત્તર
સ્કેનર કદાચ થોડા સમય માટે હાથમાં આવે અને એકાદ પુસ્તક સ્કેન કરી શકાય તો ક્યા સ્પેશિફિકેશનમાં કરવું તેનું પણ માર્ગદર્શન આપશો. બાકી તો હું ફોટા જ પાડીશ પણ આ તો શક્ય બને તો ની વાત છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૦૪, ૩ એપ્રિલ ૨૦૧૫ (IST)ઉત્તર
ધવલભાઈ અને વ્યોમભાઈ, આપના પ્રયત્નોને કારણે વિકિસ્રોત પર કવિ પ્રેમાનંદ રચિત કાવ્યમાળા સુદામા ચરિત ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આપની પહેલ અને પરિશ્રમની સરાહના સ્વરૂપે આપને આ ચિત્ર ભેટ મોકલું છું. તેનો સ્વીકર કરશો. --Sushant savla
આપના સુંદર સહકાર્યને કારાણે પરિયોજના "સ્રોતસ્વિની" પૂર્ણ થઈ છે. આપે આ ઉમદા કાર્યને પોતાનું જ ગણી જે સાથ અને સહયોગ આપ્યો છે એ અવિસ્મરણીય રહેશે. પરિયોજના સંચાલક લેખે આપનો હાર્દિક આભાર માનુ છું. ધન્યવાદ.--Sushant savla (talk)
આપના સુંદર સહકાર્યને કારાણે પરિયોજના "રાસતરંગિણી" પૂર્ણ થઈ છે. આપે આ ઉમદા કાર્યને પોતાનું જ ગણી જે સાથ અને સહયોગ આપ્યો છે એ અવિસ્મરણીય રહેશે. પરિયોજના સંચાલક લેખે આપનો હાર્દિક આભાર માનુ છું. ધન્યવાદ.--Sushant savla (talk)
સુશાંતભાઈ, ધન્યવાદ તો આપને છે બાકી અમે તો છેલ્લે રોડાં નાખવા નું જ કાર્ય કર્યું છે. મારે કારણે મોડું થયું તે બદલ માફી ચાહું છું (માફી માગું છું કારણ વ્યસ્તતા સાથે સાથે આળસ પણ કારણભૂત હતું).--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૦૨, ૪ મે ૨૦૧૫ (IST)ઉત્તર
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. ગોવર્ધનરામ ત્રિપઠી રચિત નવલકથા સંગ્રહ "સરસ્વતીચંદ્ર ભાગ ૧" ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --Sushant savla (talk)
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. ગોવર્ધનરામ ત્રિપઠી રચિત નવલકથા સંગ્રહ "સરસ્વતીચંદ્ર ભાગ ૨" ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --Sushant savla (talk)