સભ્ય:Sushant savla/sandbox/ંworkshop

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

ગુજરાતી વિકિસ્રોત વર્કશોપ[ફેરફાર કરો]

વિકિસ્રોતની વધુ સમજણ અને નવા વિકસિત થયેલા ટુલ્સ આદિની જાણાકારી માટે ગુજરાતી વિકિસ્રોતના વર્કશોપનું આયોજન ૨૩-૨૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના દિવસે અમદાવાદ ખાતે CIS-A2K ના સૌજન્યથી કરવામાં આવ્યું છે. તેની જાણકારી અહીં ઉપલબ્ધ છે


ભાગ લેવા માંગતા સભ્યોએ એક ગુગલ ફોર્મ ભરવાનું રહેશે જેની છેલ્લી તારીખ ૧૮/૦૨/૨૦૧૯ છે. તેની લિંક આ મુજબ છે:

આ વર્કશોપ બે દિવસનો હોઈ, પસંદ પામેલા સભ્યોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. વર્કશોપ ૨૩ ફેબ્રુઆરીને દિવસે શરૂ થશે. સૌ સભ્યો ૨૨મી સાંજે ઓળખ સત્રમાં હાજર રહે એવી અપેક્ષા છે.

નવક

સાઈટ નોટીસ[ફેરફાર કરો]

Old Wikisource logo used until 2006.jpg
ગુજરાતી વિકિસ્રોત કાર્યશાળા - અમદાવાદ
વિકિસ્રોતની વિષે વધુ સમજણ માટે એક રેસીડેન્શીયલ કાર્ય શાળાનું આયોજન ૨૨ અને ૨૩ ફ્ર્બ્રુઆરી ૨૦૧૯ માં અમદાવાદમાં કરવામાં આવ્યું છે. વધુ માહીતી માટે અહીં જુઓ. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૮-૦૨-૨૦૧૯.