સભ્ય:Sushant savla/sandbox/letters

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

નવું સહકાર્ય[ફેરફાર કરો]

વિકિસ્રોત પર નવું સહકાર્ય : પરિયોજના ૧૨૦ - શ્રી રમણલાલ દેસાઈ રચિત વિવેચન "હીરાની ચમક" (ભૂલશુદ્ધિ)

મિત્રો,

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "પરકમ્મા" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતા નજીક છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૨૧ હેઠળ શ્રી રમણલાલ દેસઈ રચિત લઘુ કથા સંગ્રહ "હીરાની ચમક" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.

https://w.wiki/LGs


આભાર

સુશાંત સાવલા

પરિયોજના પૂર્તિ[ફેરફાર કરો]

વિકિસ્રોત પરિયોજના ૧૨૦ - શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત ઐતિહાસિક નવલકથા "સમરાંગણ" (પૂર્ણ)

મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રી ઝવેરચંદ મેઘાણી રચિત ઐતિહાસિક નવલકથા "સમરાંગણ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૮-૦૧-૨૦૨૦ ના દિવસે ચાલુ થઈ અને ૧૦-૦૨-૨૦૨૦ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), અનંત રાઠોડ (હિંમતનગર), અલ્પેશભાઈ મારડિયા (રાજકોટ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત સભ્યોના સહભાગની સરાહના કરે છે

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://w.wiki/Gwm

આભાર.

સુશાંત સાવલા

વિકિસ્રોત પર નવી ઑડિયો બુક[ફેરફાર કરો]

મિત્રો,

આપને જણાવતા આનંદ થાય છે કે વિકિસ્રોત પર ૧૮મું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) ઉપલબ્ધ કરવાવામાં આવ્યું છે.

નંદશંકર મહેતા લિખિત નવલકથા "કરણ ઘેલો" ને શ્રી મોર્ડન ભટ્ટના ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે.

https://w.wiki/MFY

આભાર

સુશાંત સાવલા

વિકિસ્રોત (gu.wikisource.org) એ ઑનલાઈ પુસ્તકાલય છે જેમાં કૉપીરાઈટ મુક્ત પુસ્તકો ડીજીટલ સ્વરૂપે મળે છે. આ સાથે વિકિસ્રોત, વાંચી ન શકનાર વ્યક્તિઓ માટે શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) પ્રકલ્પ પણ ચલાવે છે. આ પરિયોજના હેઠળ ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા "સોરઠ, તારાં વહેતાં પાણી" ની ઑડિયો બુક નીચેની લિંક પર વિનામૂલ્યે સાંભળી શકાશે.

https://w.wiki/JTN

(જો આપની પાસે સમય હોય, આપના ઉચ્ચારો સ્પષ્ટ હોય, બોલવાનો લહેકો સારો હોય અને આપ કોઈ સાહિત્ય કૃતિના ધ્વનિકરણ કરવા અથવા ડિજીટાઈઝેશન કરવામાં રસ ધરાવતા હોવ તો આપ મારો સંપર્ક કરી શકો છો)


  • કરણ ઘેલો*

શું આપ જાણો છો કે કરણ ઘેલો એ ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા હતો. તેના જીવન પર આધારિત નવલકથા "કરણ ઘેલો" ૧૮૬૬માં પસિદ્ધ થઈ હતી જે ગુજરાતી ભાષાની પહેલી મૌલિક નવલકથા હતી.

આ નવલકથા આપ વિનામૂલ્યે નીચેની લિંક પર વાંચી શકો છો:


આ નવલકથા ઑડિયો બુક સ્વરૂપે પણ ઉપલબ્ધ છે જેને નીચેની કડી પર સાંભળી શકશો https://w.wiki/MFY

Misc. Letters[ફેરફાર કરો]

Gujarati Wikisource completed - "Saraswatichandra".

Dear Friends,

We are pleased to announce that Gujarati Wikisource has uploaded one of the best known Gujarati piece of Literature, Saraswatichandra (Novel). This Novel has 4 volumes and more than 1770 Pages. It was written over a period of 15 years, with the first volume being published in 1887 and the fourth one in 1902. The Hindi film Saraswatichandra, released in 1968, was based on this novel and also 2013 television series of the same name which was broadcast on Star Plus in 2013–14.

Volunteers of Gujarati Community has worked for 9 months, to bring this master piece of literature to the people. The work on this project started on 20.08.2015. This became the 79th book on the Gujarati Wikisource.

The following wiki medians participated in the proejct : Ashok Vaishnav (User: Amvaishnav), Krishnakumar J Thakar (User:kjthaker), Vyom (User:Vyom25),Kabirdas Vankar (User:Kabirdas Vankar ), Vikas Kaila (User:વિકાસ કૈલા),Nizil Shah(User:Nizil Shah), Kartik Mistry (User:KartikMistry), Satishchandra Patel (User:સતિષચંદ્ર), Sushant Savla (User:Sushant savla).

Ekatra Foundation and Forbes Gujarati Sabha also provided technical support.

Thanking you.

Regards.


Sushant Savla


શ્રાવ્ય પુસ્તક[ફેરફાર કરો]

We are please to inform Gujarati Wikisource Community has started "Audio Book" section for the benefit of the visually impaired people as well as for the people who do not take out time to read due to compulsions of busy schedule. So far 5 full books have been converted to Audio Format. Their links can be found at the Gujarati Wikisource main page.

The idea of an audio book was there for a long time in mind but due to small community size the attention could not be made on this front. In the Gujarati Wikisoruce Conference at Ahmadabad, One of the Participant Mr. Modern Bhatt showed keen interest on this project and he started working on the same. He has single handedly completed 5 books and working on the next book. The community highly appreciates the great work by Mr. Modern Bhatt.

The Audio file link is placed at Chapter Header as well as, as an Audio Book Index, wherein All the Audio files are placed as per Index. an Example of the same can be viewed here https://w.wiki/4j9