લખાણ પર જાઓ

સુભાષિતો:ઊ

વિકિસ્રોતમાંથી
← સુભાષિતો:અ સુભાષિતો
સુભાષિતો:ઊ
-
સુભાષિતો:ક →


• ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે
મરતા રા'ખેંગાર ખરેડી ખાંગો કાં ન થયો