સુભાષિતો:ર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
  1. રાતે જે વહેલા સૂઈ વહેલા ઊઠે તે નર વીર
    બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર

  2. રાખો નહી મન રમતમાં, સમજો સારી પેરે,
    નિશાળમાંથી નીકળી, જવું પાસરું ઘેર

  3. રોટલા,કઠોળને ભાજી, ખાનારની તબીઅત તાજી
    મૂળો, મોગરી,ગાજર, બોર રાતે ખાય તે રહે ન રાજી