સુભાષિતો:શ

વિકિસ્રોતમાંથી
← સુભાષિતો:વ સુભાષિતો
સુભાષિતો:શ
-
સુભાષિતો:સ →


• શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત
ચોમાસે વાગડ ભલો કચ્છડો બારે માસ

• શેરી મિત્રો સો મળે તાળી મિત્ર અનેક
સુખ દુઃખમાં સંગ રહે તે લાખોમાં એક

• શ્રદ્ધા ઊડી જ્યાં, માન થયું લુપ્ત,
ત્યાં માનવી જીવિત ના, થયો મૃત