સ્રોતસ્વિની/શબ્દકોષ
← કર્તવ્ય | સ્રોતસ્વિની શબ્દકોષ દામોદર બોટાદકર |
અકળ - કળી ન શકાય એવું. |
અનામય - આરેાગ્ય. |
અમલાનન - નિર્મળ મુખ. |
અવશ - સ્વતત્ર. |
આકર્ષી - ખેંચી. |
આાઘાત - ઘા. |
આવાસ - ઘર. |
અાહ્લાદ – આનંદ |
ઇતર – બીજું. |
ઇષ્ટ - ઈચ્છેલું, યોગ્ય, પ્રિય |
ઉકિત - કથન. |
ઉદ્યત - તૈયાર. |
ઐક્ય-એકતા. |
ઐતિક-આ લોક સંબંધી. |
અંક - ખોળો. |
અંબર-અાકશ. |
અંતર - મન; છેટું. |
અંભોધિ - સમુદ્ર. |
કકુભ-દિશા.
કલિ - કજીયો, ક્લેશ.
કાનન - વન. |
કારાગાર - કેદખાનું |
કેકારવ - મોરનો સ્વર. |
કોલાહલ - શેાર બકોર. |
ખડ્ગાધાત - તલવારનો ઘા. |
ખરતર - અત્યંત ક્રૂર. |
ગણ - ટોળું |
ગુહ્ય - રહસ્ય, છુપું |
ઘન - વરસાદ |
ઘોર - ભયાનક |
ચપલા-વીજળી |
ચિર – લાંબું |
જગત્કૃતિનાં કાર્યો.
જન્મદાત્રી - જન્મ આપનારી મા. |
જલદ - વરસાદ |
તટિની - નદી. |
તપ્ત - તપેલું. |
તરિગતજલેાત્સર્જન - હોડીમાં
તરંગ -મોજાં |
તૃષિત - તરસ્યું.
ત્રસ્ત - બીધેલું |
દયાસુખ સરસ્વતી-સ્વામી દયાનંદ
દયિત -વ્હાલો, પતિ |
દુભિક્ષ - દુકાળ |
ધમની-નાડી. |
ધૃષ્ટ - બેશરમ. |
નગ - પર્વત. |
નિમિષ- અાંખની પલક |
પટુતા - ચતુરાઈ |
પરિણત - ૫કવ
પર્ણ - પાન |
પિંજર - પાજરૂં |
પ્રાતવચન - ઉત્તર |
બધિર - બહેરું |
બલિ - યજ્ઞમાં હોમવાનું |
બાલ્ય - બાળપણ |
બંદી - કેદી |
ભરિત - ભરેલું
ભવન - ઘર, મકાન, જન્મ |
ભિષક - વૈદ્ય |
મકરંદ - ફુલનો રસ |
મરાલ - હંસ |
માનાદ્રિ - અભિમાન રૂ૫ પર્વત |
મુગ્ધભાવ - ગુંચવણ |
યથાકાળ - સમય પ્રમાણે |
યશ:કાય - કીર્તિરૂ૫ શરીર |
રક્તતા - રતાશ |
રાસેશ્વરી - રાસની દેવી |
લતિકા-લતા, વેલ્ય
લલિત-સુંદર |
લહરિ -મોજાં |
વક્ત્ર-મુખ |
વહ્નિ-અગ્નિ
વાયસ-કાગડો |
વિચરાય - જવાય |
વિલીન - પિગળી ગયેલું
વિશ્વાંબર – વિશ્વરૂ૫ આકાશ |
વ્યથા -પીડા |
વ્યોમ - આકાશ |
શતધા - સેંકડો પ્રકારે |
શુચિ - પવિત્ર, સ્વચ્છ |
સજ્જ - તૈયાર |
સત્કૃતિ - સારૂં કામ |
સદન - ઘર |
સહ્ય - સહન કરવા યોગ્ય
સુધાંશુ-ચંદ્ર |
સુરનારી - દેવાંગના
|
સંસર્ગ - સંબંધ, સોબત |
સ્વાત્મ - પોતાનો આત્મા |
સ્વાન્ત - મન |
હરિત - લીલા રંગનું |
હૃદયભર - હદયને ભાર |
ક્ષન્તશ્ર – ક્ષમા કરવા યોગ્ય |
ક્ષીર - દૂધ |