વિકિસ્રોત:સર્જકો
વિકિસ્રોતથી
પ્રાચીન સર્જકો [ફેરફાર કરો]
| સર્જક | ઉપનામ | જન્મ | અવસાન | કૃતિઓ |
|---|---|---|---|---|
| અખો | - | ૧૭મી સદીનો પૂર્વાર્ધ | - | અખાની કૃતિઓ |
| અરદેશર ખબરદાર | - | ૬-૧૧-૧૮૮૧ | ૩-૭-૧૯૫૩ | અરદેશર ખબરદારની કૃતિઓ |
| આનંદધન | - | ઈ.સ. ૧૭મી સદી | ||
| આનંદશંકર બાપુભાઈ ધ્રુવ | મુમુક્ષુ, હિંદહિતચિંતક | ૨૫-૨-૧૮૬૯ | ૭-૪-૧૯૪૨ | |
| સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ | કલાપી | ૨૬-૦૧-૧૮૪૭ | ૯-૬-૧૯૦૦ | કલાપીની કૃતિઓ |
| કબીર | - | ??? | ??? | સંત કબીરની કૃતિઓ |
| મણિશંકર રત્નજી ભટ્ટ | કાન્ત | ૨૦-૧૧-૧૮૬૭ | ૨૬-૦૬-૧૯૨૩ | કાન્તની કૃતિઓ |
| કેશવ હ. શેઠ | - | ૨૦-૧૧-૧૮૮૮ | ૧-૧૧-૧૯૪૭ | કેશવલાલ શેઠની કૃતિઓ |
| કેશવલાલ ભટ્ટ | - | ૧૮૫૧ | ૧૮૯૬ | કેશવલાલ ભટ્ટની કૃતિઓ |
| ગંગાસતી | - | ૧૮૪૩ | ૧૮૯૪ | ગંગાસતીની કૃતિઓ |
| ગેમલ | - | ૧૯મી સદી | - | ગેમલની કૃતિઓ |
| ગોવર્ધનરામ ત્રિપાઠી | - | ૨૦-૧૦-૧૮૫૫ | ૪-૧-૧૯૦૭ | ગોવર્ધનરામ ત્રિપાઠીની કૃતિઓ |
| ગિજુભાઈ બધેકા | ૧૫-૧૧-૧૮૮૫ | ૨૫-૬-૧૯૩૯ | ગિજુભાઈ બધેકાની કૃતિઓ | |
| છોટાલાલ કાળીદાસ ત્રવાડી | છોટમ | ૨૩-૦૩-૧૮૧૨ | ૪-૧૧-૧૮૮૫ | છોટમની કૃતિઓ |
| જીવણસાહેબ | - | ૧૭૫૦ | ૧૮૨૫ | જીવણસાહેબની કૃતિઓ |
| ઝવેરચંદ મેઘાણી | - | ૧૭-૮-૧૮૯૭ | ૯-૩-૧૯૪૭ | ઝવેરચંદ મેઘાણીની કૃતિઓ |
| દયારામ | - | ૧૭૭૭ | ૧૮૫૩ | દયારામની કૃતિઓ |
| દલપતરામ | - | ૨૧-૧-૧૮૨૦ | ૨૫-૩-૧૮૯૮ | દલપતરામની કૃતિઓ |
| દામોદર ખુ. બોટાદકર | - | ૨૭-૧૧-૧૮૭૦ | ૭-૯-૧૯૨૪ | દામોદર બોટાદકરની કૃતિઓ |
| દેવાનંદ | - | ૧૮૦૩ | ૧૮૫૪ | દેવાનંદની કૃતિઓ |
| ધનો | - | આશરે ૧૯૦૩ | ધનાની કૃતિઓ | |
| ધીરો | - | ૧૮મી સદીનો ઉત્તરાર્ધ | ૧૮૨૫ | ધીરાની કૃતિઓ |
| નરભેરામ | - | ૧૮મી સદીનો ઉત્તરાર્ધ | ૧૮૫૨ | નરભેરામની કૃતિઓ |
| નરસિંહ મહેતા | - | ૧૫મી સદી | નરસિંહ મહેતાની કૃતિઓ | |
| નરસિંહરાવ દિવેટિયા | - | ૩-૯-૧૮૫૯ | ૧૪-૧-૧૯૩૭ | નરસિંહરાવ દિવેટિયાની કૃતિઓ |
| નર્મદાશંકર દવે | નર્મદ | ૨૪-૮-૧૮૩૩ | ૧૫-૨-૧૮૮૬ | નર્મદાશંકર દવેની કૃતિઓ |
| નવલરામ પંડ્યા | - | ૯-૩-૧૮૩૬ | ૭-૮-૧૮૮૮ | નવલરામ પંડ્યાની કૃતિઓ |
| ન્હાનાલાલ કવિ | - | ૧૬-૩-૧૮૭૭ | ૯-૧-૧૯૪૬ | ન્હાનાલાલની કૃતિઓ |
| નિરાંત | - | ૧૮મી સદી ઉત્તરાર્ધ | ૧૮૫૨ | નિરાંતની કૃતિઓ |
| નિષ્કુળાનંદ | - | ૧૭૬૬ | ૧૮૪૭/૪૮ | નિષ્કુળાનંદની કૃતિઓ |
| પ્રીતમ | - | ૧૭૧૮ | ૧૭૯૮ | પ્રીતમની કૃતિઓ |
| પ્રેમાનંદ | - | ૧૭મી સદી ઉત્તરાર્ધ | પ્રેમાનંદની કૃતિઓ | |
| પ્રેમાનંદ સ્વામી | - | ૧ત્મી સદી ઉત્તરાર્ધ | ૧૮૫૫ | પ્રેમાનંદ સ્વામીની કૃતિઓ |
| બહેરામજી મલબારી | - | ૧૮-૮-૧૯૫૩ | ૧૧-૭-૧૯૧૨ | બહેરામજી મલબારીની કૃતિઓ |
| બાપુસાહેબ ગાયકવાડ | - | ૧૭૭૭ | ૧૮૪૩ | બાપુસાહેબ ગાયકવાડની કૃતિઓ |
| બાળશંકર કંથારિયા | - | ૧૭-૫-૧૮૫૮ | ૧-૪-૧૮૯૮ | બાળશંકર કંથારીયાની કૃતિઓ |
| બ્રહ્માનંદ | - | ૧૭૭૨ | ૧૮૩૨ | બ્રહ્માનંદ ની કૃતિઓ |
| ભાણદાસ | - | ૧૭મી સદી મધ્યભાગ | ભાણદાસની કૃતિઓ | |
| ભાણસાહેબ | - | ૧૬૯૮ | ૧૭૫૫ | ભાણસાહેબની કૃતિઓ |
| ભાલણ | - | ૧૫મી સદી ઉત્તરાર્ધ | ૧૬મી સદી પૂર્વાર્ધ | ભાલણની કૃતિઓ |
| ભોજા ભગત | - | ૧૭૮૫ | ૧૮૫૦ | ભોજા ભગતની કૃતિઓ |
| મણિલાલ ન. દ્વિવેદી | - | ૨૬-૩-૧૮૫૮ | ૧-૧૦-૧૮૯૮ | મણિલાલ ન. દ્વિવેદીની કૃતિઓ |
| મહિપતરામ નીલકંઠ | - | ૧૮૨૯ | ૧૮૯૧ | મહિપતરામ નીલકંઠની કૃતિઓ |
| મીઠો | - | ??? | ૧૮૭૨ | મીઠાની કૃતિઓ |
| મીરાંબાઈ | - | ૧૫ સદીનો અંત | ૧૬મી સદીનો મધ્યભાગ | મીરાંબાઈની કૃતિઓ |
| મૂળદાસ | - | ૧૬૫૫/૧૬૭૫ | ૧૭૭૯ | મૂળદાસની કૃતિઓ |
| મોરાર સાહેબ | - | ૧૭૫૮ | ૧૮૪૯ | મોરાર સાહેબ ની કૃતિઓ |
| મોહનદાસ કરમચંદ ગાંધી | - | ૨-૧૦-૧૮૬૯ | ૩૧-૧-૧૯૪૮ | મોહનદાસ કરમચંદ ગાંધીની કૃતિઓ |
| રણછોડ | - | ૧૮મી સદી | - | રણછોડની કૃતિઓ |
| રમણભાઈ મહિપતરામ નીલકંઠ | - | ૧૩-૩-૧૮૮૬ | -૬-૩-૧૯૨૮ | રમણભાઈ મહિપતરામ નીલકંઠની કૃતિઓ |
| રવિસાહેબ | - | ૧૭૨૭ | ૧૮૦૪ | રવિસાહેબની કૃતિઓ |
| રાજે | - | ૧૮મી સદી | રાજેની કૃતિઓ | |
| જન્મશંકર મહાશંકર બૂચ | લલિત | ૩૦-૬-૧૮૭૭ | ૨૩-૩-૧૯૪૭ | જન્મશંકર મહાશંકર બૂચની કૃતિઓ |
| લોયણ | - | ૧૪મી સદી | - | લોયણની કૃતિઓ |
| વલ્લભ ભટ્ટ | - | ૧૮મી સદી - પૂર્વાર્ધ | - | વલ્લભ ભટ્ટની કૃતિઓ |
| શ્રીમદ્ રાજચંદ્ર | - | ૯-૧૧-૧૮૬૭ | ૯-૪-૧૯૦૧ | શ્રીમદ્ રાજચંદ્રની કૃતિઓ |
| હરિશ્ચંદ્ર ભટ્ટ | - | ૬-૧૨-૧૯૦૬ | ૧૮-૫-૧૯૫૦ | હરિશ્ચંદ્ર ભટ્ટની કૃતિઓ |
અર્વાચીન સર્જકો [ફેરફાર કરો]
| સર્જક | ઉપનામ | જન્મ | અવસાન | કૃતિઓ |
|---|---|---|---|---|
| ફકીરમહમ્મદ ગુલામનબી મન્સૂરી | આદિલ | ૧૮-૫-૧૯૩૬ | - | |
| અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ | અમૃત ઘાયલ | ૩૦-૯-૧૯૧૫ | - | |
| અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિક | - | ૮-૮-૧૯૧૩ | - | |
| બ. ક. ઠાકોર | - | - - | - | |
| કનૈયાલાલ મુનશી | - | - - | - | |
| ધૂમકેતૂ | - | - - | - | |
| કાકાસાહેબ કાલેલકર | - | - - | - | |
| કિશોરલાલ મશરૂવાળા | - | - - | - | |
| રમણલાલ દેસાઈ | - | - - | - | |
| ચુનીલાલ વ શાહ | - | - - | - | |
| જ્યોતીન્દ્ર દવે | - | - - | - | |
| ચંદ્રવદન મહેતા | - | - - | - | |
| રામનારાયણ પાઠક | - | - - | - | |
| ઝીણાભાઈ દેસાઈ | સ્નેહરશ્મિ | - - | - | |
| વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી | - | - - | - | |
| વિશ્વનાથ મ. ભટ્ટ | - | - - | - | |
| અનંતરાય રાવળ | - | - - | - | |
| સુન્દરમ્ | - | - - | - | |
| ઉમાશંકર જોષી | - | - - | - | |
| ઇન્દુલાલ ગાંધી | - | - - | - | |
| મનસુખલાલ ઝવેરી | - | - - | - | |
| સુંદરજી બેટાઈ | - | - - | - | |
| કૃષ્ણલાલ શ્રેધરાણી | - | - - | - | |
| કરશનદાસ માણેક | - | - - | - | |
| પન્નાલાલ પટેલ | - | - - | - | |
| ગુણવંતરાય આચાર્ય | - | - - | - | |
| ઈશ્વર પેટલીકર | - | - - | - | |
| ચંદ્રકાંત બક્ષી | - | - - | - | |
| શિવકુમાર જોશી | - | - - | - | |
| ચુનીલાલ મડિયા | - | - - | - | |
| ગુલાબદાસ બ્રોકર | - | - - | - |