સભ્યની ચર્ચા:Roopal Mehta
શ્રી.રૂપલજી, ’આત્મકથા’ પરિયોજનામાં જોડાવા બદલ હાર્દિક આભાર.
આપ ( ashokmodhvadia@gmail.com ) પર "આત્મકથા" લખી એક ટેસ્ટ મેઈલ મોકલો તો આપને વળતા મેઈલ દ્વારા આપને સોંપાનાર પ્રકરણનાં પાનાંઓની JPG ફાઈલ મોકલી શકાય. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૨:૫૯, ૨૮ માર્ચ ૨૦૧૨ (IST)
અનુક્રમણિકા |
પ્રબંધક મતદાન[ફેરફાર કરો]
મુરબ્બીશ્રી, આપણા નવા વિકિસ્રોતના નિયમન માટે પ્રબંધકની જરૂર છે. આ પ્રબંધકના પદ માટે અહીં [૧] આપનો મત આપવા વિનંતિ. --Sushant savla (talk) ૦૦:૧૯, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)
’આત્મકથા પરિયોજના’ અભિનંદન[ફેરફાર કરો]
શ્રી.રૂપલબહેન, ||અભિનંદન|| મહાત્મા ગાંધીજીનું પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથા, સહકાર્ય પરિયોજના હેઠળ વિકિસ્રોત પર ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ સહકાર્યમાં આપના અમૂલ્ય સહકાર બદલ હાર્દિક ધન્યવાદ.--અશોક મોઢવાડીયા (talk) ૧૮:૨૬, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
ભદ્રંભદ્ર[ફેરફાર કરો]
યોજનાની જાણ કરવામાં વિલંબ થવા બદલ આપની માફી ચાહું છું, હું નિમંત્રણ મોકલું કે ન મોકલું એ બાબત પર મૂંઝાયેલ હતો, અને આપનું યોગદાન આપણી કોમ્યુનીટી માટે ઘણું મહત્ત્વનું છે માટે આપ જો આપણી આગામી યોજના ભદ્રંભદ્ર ઉપર કામ કરવા ઇચ્છતા હો તો મને vyom73163@hotmail.com પર ટેસ્ટ મેઇલ કરો. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૧૯, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આપને પ્રકરણ મેલ દ્વારા મોકલી શકાય તે માટે મને vyom73163@hotmail.com પર કૃપયા એક ટેસ્ટ મેઇલ મોકલશોજી, આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૦૬, ૩ મે ૨૦૧૨ (IST)
ભદ્રંભદ્ર[ફેરફાર કરો]
| ભદ્રંભદ્ર | |
| મને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી પરિયોજના ભદ્રંભદ્ર પૂર્ણ થઈ. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. આપનો આભાર માનવા સાથે હું એટલું જ કહીશ કે આપણે એક નાનકડું સીમાચિહ્ન વટાવ્યું છે. રાહમાં ગમે તેટલી મુસીબતો આવે આપણે આગળ વધતા રહેવાનું છે જે બાજુનું ચિત્ર સમજાવે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૩૦, ૨૩ જૂન ૨૦૧૨ (IST) |
નવી પરિયોજના[ફેરફાર કરો]
રૂપલજી, આપ કુશળ હશો. હાલમાં એક નવી પરિયોજના "મેઘાણીની નવલિકાઓ ખંડ ૨" જે શ્રીમેઘાણીએ લખેલી હ્રદયસ્પર્શી લઘુકથાઓનો સંગ્રહ છે. આપને આ પરિયોજનામાં જોડાવાની ઇચ્છા હોય તો કૃપા કરી મને maharshi_d_mehta@yahoo.com પર એક ઇ-મેઇલ મોકલશો જેથી એક પ્રકરણ મોકલી શકાય. આપનો આભાર માનું છું. સીતારામ. મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૦૧, ૩ જુલાઇ ૨૦૧૨ (IST)
સ્ત્રોત પર ટાઇપિંગની યુક્તિઓ[ફેરફાર કરો]
શું આપ આ[૨] ચર્ચા જોઇ જશો? આભાર. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૩:૦૭, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)
દીવાળીની શુભકામનાઓ[ફેરફાર કરો]
| દીવાળીની શુભેચ્છા | |
| આપને તથા આપના સમગ્ર પરિવારને દીવાળીના આ શુભ પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૩૯, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST) |
કાશ્મીરનો પ્રવાસ[ફેરફાર કરો]
શ્રી.રૂપલજી, હાલની પરિયોજનામાં જોડાવા બદલ હાર્દિક આભાર.
ધવલભાઈ તરફથી આ પુસ્તકની ઈમેજ છૂટક તેમજ પીડીએફમાં 'ગૂગલ ડ્રાઈવ' ચડાવવામાં આવી છે, જેની લિન્ક આ સાથે સામેલ છે. આપને એમાંથી પાનાનં IMAG0515, IMAG0516 અને IMAG0517માં લખાયેલ તા. ૯-૧૧-૯૧ માટેનો હેવાલ ફાળવું છું. Kashmir - https://docs.google.com/folder/d/0B2HC_N7bhSm2NWpmcVdnLWhIaGc/edit
જો આપને આ પ્રકરણનાં પાનાં ગૂગલ પરથી ડાઉનલોડ કરવામાં મૂશ્કેલી પડે તો આપ ( satish1422@yahoo.com ) પર "test" લખી એક ટેસ્ટ મેઈલ મોકલો તો આપને વળતા મેઈલ દ્વારા આપને સોંપાનાર પ્રકરણનાં પાનાંઓની JPG ફાઈલ મોકલી શકાય. આભાર. --સતિષચંદ્ર (talk) ૨૧:૧૮, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
આભાર રૂપલબેન[ફેરફાર કરો]
| કાશ્મીરનો પ્રવાસ | |
| કાશ્મીરનો પ્રવાસ પરિયોજના પૂર્ણ થયેલ છે અને આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને શ્રીનગરના ડાલ સરોવરની શિકારા અને હાઉસબોટની ઝલક દર્શાવતું ચિત્ર મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. ભવિષ્યની આવનારી યોજનાઓ માટે આપ આજ રીતે ઉત્સાહભેર યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા સહ. આભાર.--સતિષ પટેલ (talk) ૦૦:૩૧, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST) |