આત્મવૃત્તાંત/પંદર રૂપિયે કંકાસ ગયો
Appearance
← ગૃહક્લેશ : ચાર હજારનો દસ્તાવેજ | મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત પંદર રૂપિયે કંકાસ ગયો મણિલાલ દ્વિવેદી ૧૯૭૯ |
પ્રાણવિનિમય અને સિદ્ધાન્તસાર → |
૭. પંદર રૂપિયે કંકાસ ગયો
૩-૮-૮૮
આજરોજ મેં રૂ. ૧૫) મારી માને આપ્યા. ને દર માસે તેટલા આપવા કહ્યું. એ રૂપીઆ લીધા પછી તેનો હર્ષ તથા આનંદ અવર્ણ્ય થયો અને મારો પંદર રૂપીએ કંકાસ ગયો, દર મહીને તેમ આપવા મેં નિર્ણય કર્યો.