ચર્ચા:ઓખાહરણ/કડવું-૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આ પ્રકરણમાં મળ્યા મન માનીઆ રે તથા દુઃખ ભાગીઆ રે આ શબ્દો દરેક કડીમાં આવે છે. તેને લેખકે મળ્યા૦ અને દુઃખ૦ એ રીતે ટૂંકાવેલ છે તો આપણે પણ એમ જ રાખવું છે કે પછી પૂર્ણ કરવું છે? અન્ય પ્રકરણોમાં ક્યો રસ્તો અપનાવેલ છે?--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૧, ૯ ઓકટોબર ૨૦૧૨ (IST)

આપે રાખ્યું તે બરાબર જ છે. અન્યત્ર પણ ટુંકાવેલ જ છે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૧, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]