ચર્ચા:દાદાજીની વાતો/ડોશીમાંની વાતો/૫. ચંદ્ર અને બુનો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

બહુ "સેતાન" ને બદલે શેતાન હોવું જોઇયે?... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૩:૩૪, ૨૯ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]

મૂળ પુસ્તકમાં સેતાન જ લખ્યું છે માટે એમ જ રહેવા દીધેલ છે અને એક ફકરામાં "રાજમાં આવ્યા, ત્યાં તો લોકોની દોડાદોડ"ના સ્થાને દોદાદોડ છે તે સુધારવા પ્રબંધકશ્રીને વિનંતી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૦૦, ૨૯ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર[ઉત્તર]