ચર્ચા:દાદાજીની વાતો

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

પરિયોજના "દાદાજીની વાતો"[ફેરફાર કરો]

  1. દરેક મિત્રને એક સમયે એક પ્રકરણ મોકલવામાં આવશે.
  2. વાક્ય રચના અને જોડણી મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  3. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  4. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title      = [[દાદાજીની વાતો]]
 | author     = ઝવેરચંદ મેઘાણી
 | translator = 
 | section    = પ્રકરણનું નામ
 | previous   = [[દાદાજીની વાતો/xxx|xxx]]
 | next       = [[દાદાજીની વાતો/yyy|yyy]]
 | notes      = 
}}
  zzz

(અપૂર્ણ)

xxx = આગલું પ્રકરણ, yyy = પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી કોપી-પેસ્ટ કરવું) અને zzz = પ્રકરણનું લખાણ.

આ પરિયોજનાની રૂપરેખા અંગે સૂચનો આવકાર્ય, સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે[ફેરફાર કરો]

  • નીચે આપનું નામ લખો.

-સતિષચંદ્ર

-સુશાંત

-જયમ પટેલ (jayam.vguj@gmail.com)

- અશોક વૈષ્ણવ - --Amvaishnav (talk) ૨૧:૩૦, ૧૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]


---અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૩૬, ૧૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

--Maharshi675 (talk) ૦૨:૪૯, ૨૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST) એકાદ નાનું પ્રકરણ મોકલશો?[ઉત્તર]

પ્રકરણની વહેંચણી[ફેરફાર કરો]

દાદાજીની વાતો

  • સતિષચંદ્ર= ૩, ૧, ૮
  • સુશાંતભાઈ= ૫, ૧૦,
  • જયમભાઈ=
  • અશોકભાઈ વૈષ્ણવ= લોકસાહિત્યની નવી દુનિયા, ૬, ૭
  • વ્યોમ= નિવેદન, શબ્દકોશ
  • અશોકભાઈ મોઢવાડીયા=
  • મહર્ષિભાઈ= ૧૧

પ્રકરણ વહેંચણી પૂર્ણ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૩૯, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

કૃપયા ઉપરના હેડર ઢાંચામાંથી અંતે બેવડાતું કૃતિનું નામ, "અપૂર્ણ" પછીનું, હટાવશોજી. ('''[[દાદાજીની વાતો]]''') (એક ચર્ચામાં એ ન રાખવાનું નક્કિ થયેલું છે તે સંદર્ભથી.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૪૬, ૧૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૨૯, ૧૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
દાદાજીની વાતોના ઉપપાનામામ્ પ્રકરાણ ૧ બે વકહ્ત આવે છે. તેને ભાગ ૧ અને ભાગ ૨ જેવા ઉપનામ આપવા જોઈએ. --Sushant savla (talk) ૨૦:૫૦, ૧૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
પણ પુસ્તકમાં તેમ ન હોવાથી હું પણ ગુંચમાં છું કે કઈ રીતે મૂકવાં?--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૪૦, ૧૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
એક સૂચન છે. (દાદાજીની વાતો/ડોશીમાંની વાતો/૧. સાચો સપૂત) એ રીતે રાખી શકાય.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૪૪, ૧૯ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
હા યોગ્ય છે.--Sushant savla (talk) ૨૧:૦૭, ૧૯ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
હા, તે બરાબર છે. હું ફેરફાર કરું છું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૨૬, ૨૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]
 કામ થઈ ગયું--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૫૧, ૨૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST)[ઉત્તર]