ચર્ચા:સર્વોદય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પુસ્તકના સ્કેન પાનાની કડી[ફેરફાર કરો]

પુસ્તકના સ્કેન પાના અહીં મળી જશે

પુસ્તકના સ્કેન પાના નવી લિંક

નવી લિંક [નવી લિંક]

પુસ્તકની અંગ્રેજી કડી[ફેરફાર કરો]

આ પુસ્તકના મુખ્ય પાના પર અંગ્રેજી પુસ્તકની જે કડી આપેલી છે. તે બરાબર ખુલતી નથી. કંઈક બીજું જ પાનું ખુલે છે. --Sushant savla (talk) ૧૧:૪૯, ૧૭ માર્ચ ૨૦૧૩ (IST)

તે કડી દૂર કરી છે અને ડાબી કોલમમાં અન્ય ભાષામાં અંગ્રેજી અને ફ્રેન્ચની કડી આપેલ છે ત્યાં જુઓ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૫૭, ૧૭ માર્ચ ૨૦૧૩ (IST)
હવે બરોબર. :) --Sushant savla (talk) ૧૩:૪૫, ૧૭ માર્ચ ૨૦૧૩ (IST)
vyom ભાઈ, મેં આખી પુસ્તક નું wiki version વાચ્યું ને ઘણી જગ્યા એ typo લાગ્યો, જો scan પાનાઓ નો ફરી access મળે તો એ ભૂલો હું સુધારીસકું, ઉપર ની link કામ નથી કરતી dharmesh
ધર્મેશભાઈ આ પુસ્તક સુશાંતભાઈના નેતૃત્વમાં ચડાવવામાં આવ્યું હતું એટલે કદાચ તેમની પાસે આ પુસ્તકની સ્કેન પ્રત હશે. હું તેમના ચર્ચાનાં પાનાં પર અહીં નજર નાખવા નોંધ મુકું છું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૦૬, ૨ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
ઉપર નવી લિંક પર ફરી ક્લિક કરશો. પુસ્તક ફરીથી ડ્રોપ બોક્સ પર મુકેલ છે.--Sushant ૧૭:૧૮, ૨ ઓક્ટોબર ૨૦૧૩ (IST)
આભાર !.. નવી link કામ કરે છે.--Dharmeshp (talk) ૧૨:૨૧, ૩ ઓક્ટોબર ૨૦૧૩ (IST)