લખાણ પર જાઓ

જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય/સંદર્ભગ્રંથો

વિકિસ્રોતમાંથી
← ઉપસંહાર - પ્રભાવ અને પ્રતિભાવ જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય
સંદર્ભગ્રંથો
નટુભાઈ ઠક્કર


સંદર્ભગ્રંથ

૧. અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન : હીરાલાલ ત્રિ. પારેખ; ગુજરાત વિધ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૬
૨. અવલોકના : સુંદરમ્; આર. આર. શેઠની કું, પ્રથમ આવૃત્તિ, સં. ૨૦૧૧
૩. આલોચના : રા. વિ. પાઠક; ભારતીય વિદ્યાભવન, મુંબઈ પ્રથમ આવૃત્તિ,
૪. આપણા બાલ-સાહિત્યકાર - જયભિખ્ખુ : સંપા. ધીરજલાલ ગજ્જર; કુમકુમ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૧
૫. આંબે આવ્યો મોર : જયભિખ્ખુ; જીવનમણિ સદ્-વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯
૬. આંખ નાની આંસુ મોટું :જયભિખ્ખુ ; જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૨
૭. ઈ. સ. ૧૯૨૧ થી ૪૦ સુધીની ગુજરાતી અને હિંદી : ઐતિદ્યમૂલક નવલકથાઓનો તુલનાત્મક અભ્યાસ ભા. ૧-૨ ડૉ. કૃષ્ણકાંત; કડકિયા; કુમકુમ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૧
૮. ઉપાસના : ડૉ. ઇન્દ્રવદન દવે, અભિનવ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૧
૯. ઉપવન : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૪
૧૦. એક કદમ આગે : જયભિખ્ખુ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ત્રીજી આવૃત્તિ, ૧૯૫૭
૧૧. અંગના : જયભિખ્ખુ, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૬
૧૨. કન્યાદાન : જયભિખ્ખુ; જીવનમણિ સદ્ વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૪
૧૩. કર લે સિંગાર : જયભિખ્ખુ, જીવનમણિ સદ્‌વાચનમાળા, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૪
૧૪. કાર્યવાહી સને ૧૯૪૮-૪૯ : રા. ના. શુકલ; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૦
૧૫. કાર્યવાહી સને ૧૯૪૯-૫૦ : રા. ના. શુકલ; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૩
૧૬. કાર્યવાહી સને ૧૯૫૩-૫૪ : રા. પ્રે. બક્ષી; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૭
૧૭. કાર્યવાહી સને ૧૯૫૫ : વિજયરાય વૈદ્ય, ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯
૧૮. કાર્યવાહી સને ૧૯૫૬ : ઉપેન્દ્ર છ. પંડ્યા; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦
૧૯. કાર્યવાહી સને ૧૯૫૮ : ડૉ. મધુસૂદન પારેખ; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૩
૨૦. કાર્યવાહી સને ૧૯૫૯ : ડૉ. ઇશ્વરલાલ દવે; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૫
૨૧. કાર્યવાહી સને ૧૯૬૧ : ડૉ. હસિત બૂચ; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૩
૨૨. કાર્યવાહી સને ૧૯૬૨ : ડૉ. રમણલાલ ચિ. શાહ, ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૮
૨૩. કાર્યવાહી સને ૧૯૬૩ : ડૉ. રમણલાલ જોશી; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૭
૨૪. કાર્યવાહી સને ૧૯૬૪ : ડૉ. ચિમનલાલ ત્રિવેદી; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૨
૨૫. કામવિજેતા : જયભિખ્ખુ; સદ્‌ભાવ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૭
૨૬. કાજલ અને અરિસો : જયભિખ્ખુ; જીવનમણિ સદ્‌વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૨
૨૭. કંચન અને કામિની : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, તૃતીય આવૃત્તિ, ૧૯૬૫
૨૮. ગઈ ગુજરી : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ,૧૯૪૮.
૨૯. ગુજરાત સાહિત્ય પરિષદ : તેરમું અધિવેશન : ચુ. વ. શાહ; ગુજરાતી સાહિત્ય પરિષદ, ૧૯૪૧
૩૦. ગુજરાતી ટૂંકીવાર્તા - આકાર અને આગમન : ડૉ. નવીન કા. મોદી; શબ્દલોક પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૦
૩૧. ગુજરાતી સર્જનાત્મક ગદ્ય - એક સંકલન : સંપા. સુરેશ જોશી; મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૧
૩૨. ગુજરાતી નવલકથામાં રાષ્ટ્રિય અસ્મિતા : ડૉ. સી. એચ. ગાંધી; અભિનવ પ્રથમ આવૃત્તિ, ૧૯૭૩
૩૩. ગુજરાતી નવલકથા : રઘુવીર ચૌધરી; યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૦
૩૪. ગુલાબ ને કંટક : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૭
૩૫. ગોવર્ધનરામ - ચિંતક અને સર્જક : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી; એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ, મુંબઈ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬ર
૩૬. ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૯ : સંપા. ચુ. વ. શાહ, બચુભાઈ રાવત, કે. કા. શાસ્ત્રી, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૪
૩૭. ચરિત્ર સાહિત્ય - સ્વરૂપ અને વિકાસ : ડૉ. ઉપેન્દ્ર ર. ભટ્ટ; અનડા પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૬
૩૮. ચક્રવર્તી ભરતદેવ : જયભિખ્ખુ; સદ્‌ભાવ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૭
૩૯. ચપટી બોર : જયભિખ્ખુ; ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦
૪૦. ચૌલાદેવી ધૂમકેતુ, ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, છઠ્ઠી આવૃત્તિ, ૧૯૬૧
૪૧. જયભિખ્ખુ; વાર્તાસૌરભ ભા-૧-૨ : સંપા, ધીરુભાઈ ઠાકર; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૫
૪૨. જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ચોથી આવૃત્તિ, ૧૯૬ર
૪૩. જયભિખ્ખુની ધર્મકથાઓ ભા. ૧-૨ : સંપા. કુમારપાળ દેસાઈ; અરિહંત પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૫
૪૪. જાણ્યું છતાં અજાણ્યું : જયભિખ્ખુ, જયભિખ્ખુ સા. ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૫
૪૫. જાણ્યું છતાં અજાણ્યું ભા. ૧ : જયભિખ્ખુ , જીવનમણિ સદ્‌વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૭
૪૬. જાણ્યું છતાં અજાણ્યું ભા. ૨ : જયભિખ્ખુ , જીવનમણિ સદ્‌વાચનમાળા પ્રથમ આવૃત્તિ, ૧૯૬૯
૪૭. જૈન ધર્મની પ્રાણીકથાઓ : જયભિખ્ખુ ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૦
૪૮. ટૂંકીવાર્તા - શિલ્પ અને સર્જન : ડૉ. ઈ. ર. દવે; અનડા પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૭
૪૯. ઢ માંથી ધુરંધર : જયભિખ્ખુ ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯
૫૦. તિલકમણિ : જયભિખ્ખુ ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૪
૫૧. દાસી જનમ જનમની, સાથી જનમ જનમનાં : જયભિખ્ખુ; જીવનમણિ સદ્‌વાચનમાળા, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૮
પર. દિલ્હીશ્વર : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, દ્વિતીય આવૃત્તિ, ૧૯૫૯
પ૩. દિલના દીવા : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯
૫૪. દીવે દીવા : જયભિખ્ખુ ;; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯
૫૫. દેરીના દીવા : જયભિખ્ખુ ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯
૫૬. દેવના દીવા : જયભિખ્ખુ ; ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯
૫૭. દેશના દીવા : જયભિખુ; ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯
પ૮. નરકેસરી : જયભિખ્ખુ ; જીવનમણિ સદ્વાચનમાળા, ચોથી આવૃત્તિ, ૧૯૬૨
પ૯. નાનો પણ રાઈનો દાણો : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૩
૬૦. નિગ્રંથ ભગવાન મહાવીર : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૦
૬૧. નીતિકથાઓ ભા. ૧ થી ૪ : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, તૃતીય આવૃત્તિ, ૧૯૬ર.
૬ર. પરિષદપ્રમુખના ભાષણો : આનંદશંકર ધ્રુવ; ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ. ૧૯૪૧
૬૩. પગનું ઝાંઝર : જયભિખ્ખુ; જીવનમણિ સદ્‌વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૭
૬૪. પ્રતાપી પૂર્વજો ભા. ૧ થી ૫ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૪
૬૫. પારકા ઘરની લક્ષ્મી : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૬
૬૬. ૪પનું ગ્રંથસ્થ વાઙ્‌મય : અનંતરાય રાવળ; આર. આર. શેઠ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૭
૬૭. પ્રેમાવતાર ભા. ૧-૨ : જયભિખ્ખુ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૩
૬૮. પ્રેમભક્ત કવિ જયદેવ : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૩૫
૬૯. ફૂલ વિલાયતી : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦
૭૦. ફૂલપરી : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧
૭૧. ફૂલની ખુશબો : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦
૭૨. ફૂલ નવરંગ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦
૭૩. બાર હાથનું ચિભડું ભા. ૧,૨ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૩
૭૪. બૂરો દેવળ : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૫
૭પ. ભગવાન ઋષભદેવ : જયભિખ્ખુ; સદ્‌ભાવ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૭
૭૬. ભગવાન મહાવીર : જયભિખ્ખુ; જયભિખ્ખુ ; સાહિત્ય ટ્રસ્ટ, ચોથી આવૃત્તિ, ૧૯૭૨
૭૭. ભારતીય ઇતિહાસની રૂપરેખા ભા. ૨ (બૌદ્ધકાલિન ભારત) : પ્રાગમલ રાઠોડ; રવાણી પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૫
૭૮. ભાગ્યનિર્માણ : જયભિખ્ખુ; જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, તૃતીય આવૃત્તિ, ૧૯૭૩
૭૯. ભાગ્યવિધાતા : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૩૫
૮૦. મત્સ્યગલાગલ : જયભિખ્ખુ; ગુર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૦
૮૧. મનઝરૂખો : જયભિખ્ખુ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૫
૮૨. માટીનું અત્તર : જયભિખ્ખુ ; જીવનમણિ સદ્વાચનમાળા, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૪
૮૩. માદરે વતન : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, દ્વિતીય આવૃત્તિ, ૧૯૫૮
૮૪. માયાલોક : વિનોદ અધ્વર્યુ, બી. એસ. શાહ પ્રકાશન, ૧૯૬૯
૮૫. માઈનો લાલ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬ર.
૮૬. માણુ મોતી : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧
૮૭. મિષાંતરે વા : ડૉ. ચંપૂ વ્યાસ, પુલસા પ્રકાશન, પ્રથમ આવૃત્તિ
૮૮. મૂઠી માણેક : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬ર
૮૯. મોસમનાં ફૂલ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦
૯૦. મંત્રીશ્વર વિમલ : જયભિખ્ખુ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦
૯૧. યાદવાસ્થળી : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૨
૯૨. રસિયો વાલમ અને બીજાં નાટકો : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૫
૯૩. રાજવિદ્રોહ : જયભિખ્ખુ; સદ્‌ભાવ પ્રકાશન, ૧૯૮૭
૯૪. લાખેણી વાતો : જયભિખ્ખુ; સસ્તુ સાહિત્ય, દ્વિતીય સં. ૨૦૧૩
૯૫. લીલી લીલી વરિયાળી : જયભિખ્ખુ; જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૯
૯૬. લોખંડી ખાખનાં ફૂલ ભા. ૧, ૨ : જયભિખ્ખુ ; સદ્‌ભાવ પ્રકાશન, ૧૯૮૭
૯૭. લોહ અને પારસ : જયભિખ્ખુ; જયભિખ્ખુ; સાહિત્ય ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૦
૯૮. વસહી અને પર્વત : જયભિખ્ખુ; સાહિત્ય ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૧
૯૯. વિક્ષેપ : ડૉ. ધીરુભાઈ ઠાકર, અભિનવ, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૩
૧૦૦. વિક્રમાદિત્ય હેમુ : જયભિખ્ખુ ; જયભિખ્ખુ; સાહિત્ય ટ્રસ્ટ, ચોથી આવૃત્તિ, ૧૯૭૩
૧૦૧. વીરધર્મની વાતો ભા. ૧ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૭
૧૦૨. વીરધર્મની વાતો ભા. ૨ : જયભિખ્ખુ ; ગુર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૪૯
૧૦૩. વીરધર્મની વાતો ભા. ૩ : જયભિખ્ખુ ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૧
૧૦૪. વીરધર્મની વાતો ભા. ૪ : જયભિખ્ખુ ;ગુર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૩
૧૦૫. વેર અને પ્રીત : જયભિખ્ખુ ;: જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૯
૧૦૬. સમાજસુધારાનું રેખાદર્શન : નવલરામ જ. ત્રિવેદી; ગુજરાત વિદ્યાસભા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૬
૧૦૭. સતની બાંધી પૃથ્વી : જયભિખ્ખુ ; જીવનમણિ સદ્વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૭
૧૦૮. સાહિત્યગોષ્ઠિ : ઈ. ર. દવે; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૧
૧૦૯. સાહિત્યસંશોધનની પદ્ધતિ : ડૉ. ચંપૂ વ્યાસ; યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ (ગુ. રા), પ્રથમ આવૃત્તિ. ૧૯૮૧
૧૧૦. સાહિત્યસ્વરૂપો : કુંજવિહારી મહેતા; ધી પોપ્યુલર પબ્લિશિંગ હાઉસ સુરત, ૧૯૯૬
૧૧૧. સાત ફૂલ સોનાનાં : જયભિખ્ખુ; યોગેશ સ્મૃતિ પુષ્પમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૫
૧૧૨. સિદ્ધરાજ જયસિંહ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૩
૧૧૩. સૂલી પર સેજ હમારી : જયભિખ્ખુ ; જીવનમણિ સદ્‌વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧
૧૧૪. સંસારસેતુ : જયભિખ્ખુ; જીવનમણિ સદ્‌વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૦
૧૧૫. શત્રુ કે અજાતશત્રુ : જયભિખ્ખુ; જીવનમણિ સદ્‌વાચનમાળા, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧
૧૧૬. શૂરા કુ પહેલી સલામ : જયભિખ્ખુ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧
૧૧૭. હિંમતે મર્દા : જયભિખ્ખુ ; ગૂર્જર ગ્રંથરત્ન, પ્રથમ આવૃત્તિ, સં. ૨૦૦૪
૧૧૮. જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણી-૧૦ : ગુજરાતદર્શન (સાહિત્ય) : અનંતરાય રાવળ, ધીરુભાઈ ઠાકર, ઉશનસ્, ટોપીવાળા, રઘુવીર ચૌધરી (વગેરે) સ. ૫. યુનિ., વડોદરા, પ્રથમ આવૃત્તિ, ૧૯૭૨
૧૧૯. एतिहासिक उपन्यास और उपन्यासकार : डो. गोपीनाथ तिवारी, प्रथम आवृति १९५४
૧૨૦. एतिहासिक नवलकथाओँमें कल्पना और सत्य : आचार्य पं. हजारीप्रसाद द्विवेदी, प्रथम आवृति
૧૨૧. प्राचीन भारत : दीनानाथ वर्मा, ज्ञानदा प्रकाशन, द्वितिय आवृति १६७८
૧૨૨. मध्यकालीन भारत : विपिन बिहारि सिन्हो; ज्ञानदा प्रकाशन, प्रथम् आवृति १९७८
૧૨૩. मध्यकालीन भारत : प्रतापसिंह ; प्रथम आवृति १९७६
૧૨૪. मुगलकालिन भारतका राजनीतिक एवं सांस्कृति इतिहास : बी. एन. लुणिया, प्रथम आवृति १९७१
૧૨૫. मुगलकालिन भारत ( बाबर से शाहजहा) : प्रतापसिंह; रिसर्च दिल्ही, प्रथम आवृति,१९७७
૧૨૬. An Introduction to the Study of Literature : Hudson Willium Henry, George G Harper & Co. Ltd, Stokhom, 1946
૧૨૭. English Biography Encyclopaedia Britannica Vol. 2 : W. H. Dunn; Willian Benton, 1946

સામયિકો :

કૌમુદિ ૧૯૨૪ અંક-૧ પૃ. ૧૧૭
ગ્રંથ ૧૯૭૧ અંક-૧૧-૧૨
બુદ્ધિપ્રકાશ ૧૯૩૮ અંક-૧ પૃ-૧
બુદ્ધિપ્રકાશ ૧૯૪૦ અંક-૧
‘શ્રી જયભિખ્ખુ ષષ્ઠિપૂર્તિ સ્મરણિકા’, ડિસે. ’૭૦