લખાણ પર જાઓ

ઢાંચો:મુખપૃષ્ઠ મથાળું

વિકિસ્રોતમાંથી
વિકિસ્રોતમાં આપનું સ્વાગત છે,
એક મુક્ત સાહિત્યસ્રોત જેમાં કોઈ પણ ઉમેરો કરી શકે છે.
મુક્ત પુસ્તકાલય જેમાં પુસ્તક વાંચવા સાથે આપ નવા પુસ્તક ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી શકો છો.


વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે, જેમાં પ્રકાશનાધિકાર મુક્ત સાહિત્ય (કોપીરાઈટ ન ધરાવતા પુસ્તકો) પ્રકાશનો મળી રહે છે. આ પુસ્તકો ઉપલબ્ધ કરાવવાનું અને આ પુસ્તકાલયનું સંચાલન અમારા - તમારા જેવા જ મિત્રો કરે છે. અત્યાર સુધીમાં આ પુસ્તકાલયમાં કુલ ૧૭૯ પુસ્તકો અને કેટલીક સ્વતંત્ર કૃતિઓ (બધું મળીને કુલ ૬૨,૭૭૪ પાનાં) ઉપલબ્ધ છે. આ પુસ્તકો અને કૃતિઓ આપ વાંચી શકો છો. અમને નવા પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી શકો છો. આપને કોઈ પ્રશ્ન હોય તો આપ સભાખંડમાં પૂછી શકો છો. અમે મિત્રો આપને જવાબ આપશું.

યોગદાનની શરૂઆત કેવી રીતે કરવી તે જાણવા માટે અમારા સમાવેશ માટેની નીતિ અને મદદ માટેનાં પાનાં જુઓ તથા શું-શું યોગદાન કરી શકાય તેમ છે તે જાણવા માટે સમુદાય પ્રવેશિકાની મુલાકાત લો.