સર્જક |
ઉપનામ |
જન્મ |
અવસાન |
કૃતિઓ |
ભાષા
|
અખો |
- |
૧૭મી સદીનો પૂર્વાર્ધ |
- |
અખાની કૃતિઓ |
મધ્ય ગુજરાતી
|
અરદેશર ખબરદાર |
અદલ, મોટાલાલ |
૬-૧૧-૧૮૮૧ |
૩-૭-૧૯૫૩ |
અરદેશર ખબરદારની કૃતિઓ
|
આનંદધન |
- |
ઈ.સ. ૧૭મી સદી |
|
આનંદધન મુનિની કૃતિઓ
|
આનંદશંકર બાપુભાઈ ધ્રુવ |
મુમુક્ષુ, હિંદહિતચિંતક |
૨૫-૨-૧૮૬૯ |
૭-૪-૧૯૪૨ |
આનંદશંકર ધ્રુવની કૃતિઓ
|
ઇચ્છારામ દેસાઇ |
શંકર |
૧૦-૦૮-૧૮૫૩ |
૦૫-૧૨-૧૯૧૨ |
ઇચ્છારામ દેસાઇની કૃતિઓ
|
સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ |
કલાપી |
૨૬-૦૧-૧૮૪૭ |
૯-૬-૧૯૦૦ |
કલાપીની કૃતિઓ
|
કાળુજી |
- |
૧૮૭૧ |
|
કાળુજીની કૃતિઓ |
|
કબીર |
- |
??? |
??? |
સંત કબીરની કૃતિઓ |
જૂની બ્રજભાષા, જૂની અવધી
|
કિશોરલાલ મશરૂવાળા |
- |
૦૫-૧૦-૧૮૯૦ |
૦૯-૦૯-૧૯૫૨ |
કિશોરલાલ મશરૂવાળાની કૃતિઓ
|
કેશવ હ. શેઠ |
- |
૨૦-૧૧-૧૮૮૮ |
૧-૧૧-૧૯૪૭ |
કેશવલાલ શેઠની કૃતિઓ
|
કેશવલાલ ધ્રુવ |
વનમાળી |
૧૭-૧૦-૧૮૫૯ |
૧૩-૩-૧૯૩૮ |
કેશવલાલ ધ્રુવની કૃતિઓ
|
કેશવલાલ ભટ્ટ |
- |
૧૮૫૧ |
૧૮૯૬ |
કેશવલાલ ભટ્ટની કૃતિઓ
|
કેશવરામ હરિરામ ભટ્ટ |
- |
૧૮૫૧ |
૧૮૯૬ |
કેશવરામ હરિરામ ભટ્ટની કૃતિઓ
|
ખીમ સાહેબ |
- |
૧૭૩૪ |
૧૮૦૧ |
ખીમ સાહેબની કૃતિઓ
|
ગંગાસતી |
- |
૧૮૪૩ |
૧૮૯૪ |
ગંગાસતીની કૃતિઓ |
જૂની ગુજરાતી
|
ગેમલ |
- |
૧૯મી સદી |
- |
ગેમલની કૃતિઓ
|
ગોવર્ધનરામ ત્રિપાઠી |
- |
૨૦-૧૦-૧૮૫૫ |
૪-૧-૧૯૦૭ |
ગોવર્ધનરામ ત્રિપાઠીની કૃતિઓ
|
ગિજુભાઈ બધેકા |
મૂછાળી મા, વિનોદી |
૧૫-૧૧-૧૮૮૫ |
૨૫-૬-૧૯૩૯ |
ગિજુભાઈ બધેકાની કૃતિઓ
|
છોટાલાલ કાળીદાસ ત્રવાડી |
છોટમ |
૨૩-૦૩-૧૮૧૨ |
૪-૧૧-૧૮૮૫ |
છોટમની કૃતિઓ
|
જીવણસાહેબ |
- |
૧૭૫૦ |
૧૮૨૫ |
જીવણસાહેબની કૃતિઓ
|
ડાહ્યાભાઇ દેરાસરી |
બુલબુલ |
૧૧-૧૦-૧૮૫૭ |
૧૪-૦૩-૧૯૩૮ |
ડાહ્યાભાઇ દેરાસરી
|
ઝવેરચંદ મેઘાણી |
સુકાની [૧] |
૧૭-૮-૧૮૯૭ |
૯-૩-૧૯૪૭ |
ઝવેરચંદ મેઘાણીની કૃતિઓ
|
દયારામ |
- |
૧૭૭૭ |
૧૮૫૩ |
દયારામની કૃતિઓ
|
દલપતરામ |
- |
૨૧-૧-૧૮૨૦ |
૨૫-૩-૧૮૯૮ |
દલપતરામની કૃતિઓ
|
દામોદર ખુ. બોટાદકર |
- |
૨૭-૧૧-૧૮૭૦ |
૭-૯-૧૯૨૪ |
દામોદર બોટાદકરની કૃતિઓ
|
દેવાનંદ |
- |
૧૮૦૩ |
૧૮૫૪ |
દેવાનંદની કૃતિઓ |
મધ્ય ગુજરાતી
|
ધનો |
- |
આશરે ૧૯૦૩ |
|
ધનાની કૃતિઓ
|
ધીરો |
ધીરા ભગત |
૧૮મી સદીનો ઉત્તરાર્ધ |
૧૮૨૫ |
ધીરાની કૃતિઓ
|
નરભેરામ |
- |
૧૮મી સદીનો ઉત્તરાર્ધ |
૧૮૫૨ |
નરભેરામની કૃતિઓ
|
નરસિંહ મહેતા |
- |
૧૫મી સદી |
|
નરસિંહ મહેતાની કૃતિઓ |
જૂની ગુજરાતી
|
નરસિંહરાવ દિવેટિયા |
જ્ઞાનબાલ |
૩-૯-૧૮૫૯ |
૧૪-૧-૧૯૩૭ |
નરસિંહરાવ દિવેટિયાની કૃતિઓ
|
નર્મદાશંકર દવે |
નર્મદ |
૨૪-૮-૧૮૩૩ |
૧૫-૨-૧૮૮૬ |
નર્મદાશંકર દવેની કૃતિઓ
|
નવલરામ પંડ્યા |
- |
૯-૩-૧૮૩૬ |
૭-૮-૧૮૮૮ |
નવલરામ પંડ્યાની કૃતિઓ
|
ન્હાનાલાલ કવિ |
પ્રેમભક્તિ |
૧૬-૩-૧૮૭૭ |
૯-૧-૧૯૪૬ |
ન્હાનાલાલની કૃતિઓ
|
નિરાંત |
- |
૧૮મી સદી ઉત્તરાર્ધ |
૧૮૫૨ |
નિરાંતની કૃતિઓ
|
નિષ્કુળાનંદ |
- |
૧૭૬૬ |
૧૮૪૭/૪૮ |
નિષ્કુળાનંદની કૃતિઓ
|
નારાયણ વિસનજી ઠક્કુર |
|
૧૮૮૪ |
૧૯૩૮ |
નારાયણ વિસનજી ઠક્કુર
|
પ્રીતમ |
- |
૧૭૧૮ |
૧૭૯૮ |
પ્રીતમની કૃતિઓ
|
પ્રેમાનંદ |
- |
૧૭મી સદી ઉત્તરાર્ધ |
|
પ્રેમાનંદની કૃતિઓ
|
પ્રેમાનંદ સ્વામી |
પ્રેમસખી |
૧ત્મી સદી ઉત્તરાર્ધ |
૧૮૫૫ |
પ્રેમાનંદ સ્વામીની કૃતિઓ
|
બળવંતરાય કલ્યાણરાવ ઠાકોર |
સેહની, બ.ક.ઠા. |
૨૩-૧૦-૧૮૬૯ |
૦૨-૦૧-૧૯૫૨ |
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરની કૃતિઓ
|
બહેરામજી મલબારી |
- |
૧૮-૮-૧૯૫૩ |
૧૧-૭-૧૯૧૨ |
બહેરામજી મલબારીની કૃતિઓ
|
બાપુસાહેબ ગાયકવાડ |
- |
૧૭૭૭ |
૧૮૪૩ |
બાપુસાહેબ ગાયકવાડની કૃતિઓ
|
બાળશંકર કંથારિયા |
ક્લાન્ત કવિ, બાલ, નિજાનંદ |
૧૭-૫-૧૮૫૮ |
૧-૪-૧૮૯૮ |
બાળશંકર કંથારીયાની કૃતિઓ
|
બ્રહ્માનંદ |
- |
૧૭૭૨ |
૧૮૩૨ |
બ્રહ્માનંદની કૃતિઓ
|
ભાણદાસ |
- |
૧૭મી સદી મધ્યભાગ |
|
ભાણદાસની કૃતિઓ
|
ભાણસાહેબ |
- |
૧૬૯૮ |
૧૭૫૫ |
ભાણસાહેબની કૃતિઓ
|
ભાલણ |
- |
૧૫મી સદી ઉત્તરાર્ધ |
૧૬મી સદી પૂર્વાર્ધ |
ભાલણની કૃતિઓ
|
ભોજા ભગત |
- |
૧૭૮૫ |
૧૮૫૦ |
ભોજા ભગતની કૃતિઓ
|
મણિલાલ ન. દ્વિવેદી |
- |
૨૬-૩-૧૮૫૮ |
૧-૧૦-૧૮૯૮ |
મણિલાલ ન. દ્વિવેદીની કૃતિઓ
|
મણિશંકર રત્નજી ભટ્ટ |
કાન્ત |
૨૦-૧૧-૧૮૬૭ |
૨૬-૬-૧૯૨૩ |
મણિશંકર રત્નજી ભટ્ટની કૃતિઓ
|
મહિપતરામ નીલકંઠ |
- |
૧૮૨૯ |
૧૮૯૧ |
મહિપતરામ નીલકંઠની કૃતિઓ
|
મીઠો - મીઠો ઢાઢી |
- |
૧૭૯૪ |
૧૮૭૨ |
મીઠાની કૃતિઓ
|
મીરાંબાઈ |
- |
૧૫ સદીનો અંત |
૧૬મી સદીનો મધ્યભાગ |
મીરાંબાઈની કૃતિઓ |
જૂની ગુજરાતી
|
મૂળદાસ |
- |
૧૬૫૫/૧૬૭૫ |
૧૭૭૯ |
મૂળદાસની કૃતિઓ
|
મોરાર સાહેબ |
- |
૧૭૫૮ |
૧૮૪૯ |
મોરાર સાહેબ ની કૃતિઓ
|
મોહનદાસ કરમચંદ ગાંધી |
- |
૨-૧૦-૧૮૬૯ |
૩૧-૧-૧૯૪૮ |
મોહનદાસ કરમચંદ ગાંધીની કૃતિઓ
|
નંદશંકર મહેતા |
- |
૨૧-૦૪-૧૮૩૫ |
૧૭-૭-૧૯૦૫ |
નંદશંકર મહેતાની કૃતિઓ
|
રણછોડ |
- |
૧૮મી સદી |
- |
રણછોડની કૃતિઓ
|
રમણભાઈ મહિપતરામ નીલકંઠ |
મકરંદ |
૧૩-૩-૧૮૮૬ |
-૬-૩-૧૯૨૮ |
રમણભાઈ મહિપતરામ નીલકંઠની કૃતિઓ
|
રમણલાલ દેસાઈ |
|
૧૨-૫-૧૮૯૨ |
૨૦-૯-૧૯૫૪ |
રમણલાલ દેસાઈની કૃતિઓ
|
રવિસાહેબ |
- |
૧૭૨૭ |
૧૮૦૪ |
રવિસાહેબની કૃતિઓ
|
રાજે |
- |
૧૮મી સદી |
|
રાજેની કૃતિઓ
|
જન્મશંકર મહાશંકર બૂચ |
લલિત |
૩૦-૬-૧૮૭૭ |
૨૩-૩-૧૯૪૭ |
જન્મશંકર મહાશંકર બૂચની કૃતિઓ
|
લોયણ |
- |
૧૪મી સદી |
- |
લોયણની કૃતિઓ
|
વલ્લભ ભટ્ટ |
- |
૧૮મી સદી - પૂર્વાર્ધ |
- |
વલ્લભ ભટ્ટની કૃતિઓ
|
શ્રીમદ્ રાજચંદ્ર |
- |
૯-૧૧-૧૮૬૭ |
૯-૪-૧૯૦૧ |
શ્રીમદ્ રાજચંદ્રની કૃતિઓ
|
હરિશ્ચંદ્ર ભટ્ટ |
- |
૬-૧૨-૧૯૦૬ |
૧૮-૫-૧૯૫૦ |
હરિશ્ચંદ્ર ભટ્ટની કૃતિઓ
|
શામળ |
- |
આશરે ૧૬૯૪-૯૫ |
૧૭૭૦ |
શામળની કૃતિઓ
|
શારદા મહેતા |
- |
૧૮૮૨ |
|
શારદા મહેતાની કૃતિઓ
|
રામનારાયણ પાઠક |
દ્વિરેફ,શેષ, સ્વૈરવિહારી |
૦૮-૦૪-૧૮૮૭ |
૨૧-૮-૧૯૫૫ |
રામનારાયણ પાઠકની કૃતિઓ
|
અલારખિયા હાજી |
- |
૧૩-૧૨-૧૮૭૯ |
૨૧-૧-૧૯૨૧ |
|
અમૃત નાયક |
- |
૧૮૭૭ |
૨૯-૬-૧૯૦૬ |
અમૃત નાયકની કૃતિઓ
|
પિંગળશી નરેલા |
- |
૧૮૫૬ |
૧૯૩૯ |
પિંગળશી નરેલાની કૃતિઓ
|
ભોગીન્દ્ર દિવેટીયા |
'સાર્જન્ટ રાવ' તથા 'સુબંધુ' |
૦૧-૦૪-૧૮૭૫ |
૨૬-૧૧-૧૯૧૭ |
ભોગીન્દ્ર દિવેટીયાની કૃતિઓ
|
બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈ |
'જયભિખ્ખુ' |
૨૬-૦૬-૧૯૦૮ |
૨૪-૧૨-૧૯૬૯ |
જયભિખ્ખુની કૃતિઓ
|
યશવંત પંડ્યા |
|
૧૯૦૫ |
૧૯૫૫ |
યશવંત પંડ્યાની કૃતિઓ
|
જહાંગીર નસરવાનજી પટેલ |
ગુલફામ |
૧૪-૦૭-૧૮૬૧ |
૨૪-૦૮-૧૯૩૬ |
જહાંગીર નસરવાનજી પટેલની કૃતિઓ
|
છોટાલાલ બાલકૃષ્ણ પુરાણી |
|
૧૩-૦૭-૧૮૮૫ |
૨૨-૧૨-૧૯૫૦ |
છોટાલાલ બાલકૃષ્ણ પુરાણીની કૃતિઓ
|
પ્રાણલાલ કીરપારામ દેસાઈ |
|
૧૧-૦૫-૧૮૮૨ |
૧૯૫૧ |
પ્રાણલાલ કીરપારામ દેસાઈની કૃતિઓ
|
ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતા |
|
૧૮૭૨ |
|
ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતાની કૃતિઓ
|