વિકિસ્રોત:સમુદાય પ્રવેશિકા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે, જેમાં પ્રકાશનાધિકાર મુક્ત સાહિત્ય (કોપીરાઈટ ન ધરાવતા પુસ્તકો) પ્રકાશનો મળી રહે છે. આ પુસ્તકો ઉપલબ્ધ કરાવવાનું અને આ પુસ્તકાલયનું સંચાલન અમારા - તમારા આપણાં જેવા જ મિત્રો કરે છે. અત્યાર સુધીમાં આ પુસ્તકાલયમાં કુલ ૧૭૦ પુસ્તકો અને કેટલીક સ્વતંત્ર કૃતિઓ (બધું મળીને કુલ ૪૯,૪૦૩ પાનાં) ઉપલબ્ધ છે. આ પુસ્તકો અને કૃતિઓ આપ વાંચી શકો છો.

યોગદાનની શરૂઆત કેવી રીતે કરવી તે જાણવા માટે અમારા સમાવેશ માટેની નીતિ અને મદદ માટેનાં પાનાં જુઓ. જો તમે હજી ખાતું ન બનાવ્યું હોય તો અહીં ક્લીક કરી ખાતું બનાવી શકો છો. જુઓ: ખાતું બનાવવાના ફાયદા

જો તમે અહીં નવા હો તો સભાખંડમાં પ્રશ્નો પૂછવામાં અને પાટી પર લખવાનો મહાવરો કરવામાં ખચકાટ અનુભવશો નહિ.

વિકિસ્રોત પર સહભાગના મુખ્ય ચાર વિભાગ છે...

સક્રીય બનોજરીરિયાત મંદ ક્ષેત્રની ઓળખસહકાર્યસુધાર અને સંવર્ધન

તમને પસંદ હોય એવો વિભાગ તમે પસંદ કરી શકો છો!

સુધાર અને સંવર્ધન[ફેરફાર કરો]

Use the sections here to list items that need improving.

વિદ્યમાન અને વિનંતિત કૃતિઓ[ફેરફાર કરો]

વિકીસ્રોત પર ઘણી સાહિત્ય કૃતિઓ ઉપલબ્ધ છે. જો તમને જોઈતી કૃતિ ન મળે તો તમે તમારી જાતે જોઈ કૃતિ ઉમેરી શકો છો.

હજુ પણ મૂંઝવણમાં છો?[ફેરફાર કરો]

જોડાઓ[ફેરફાર કરો]

વિકિસ્રોતમાં નવાં લોકોનું હંમેશા સ્વાગત છે.

વિકિસ્રોત વિશે
વિકિસ્રોત શું છે?
દાવેદારી ઈનકાર
પરિચય
મિડિયાવિકિ સોફ્ટવેર
વિકિમીડિયા ફાઉન્ડેશન
કેટલાક આંકડાઓ
પ્રબંધકો
મદદ પાનાંઓ
સામાન્ય ચર્ચા પાનાંઓ
નવી કૃતિ ઉમેરવી
વિકિસ્રોતમાં શું હોઈ શકેપ્રકાશનાધિકાર નીતિCopyright tagsHow to editHow to submit a textStyle guidePublic domain resources on WikipediaPublic domain resources

સહકાર્ય[ફેરફાર કરો]

યોજનાઓ
સભાખંડ – ગુજરાતી વિકિસ્રોતની ચર્ચા માટેનું મુખ્ય સ્થળ
વિકિસ્રોત:પરિયોજના સહકાર્ય - ગુજરાતી વિકિસ્રોત પર કાર્ય કરવા માટેની સહકારી પરિયોજના

Aiga mail.svg મેઇલિંગ લિસ્ટ: ભારતીય વિકિસ્રોત મેઇલિંગ લિસ્ટઅંગ્રેજી વિકિસ્રોતનું મેઇલિંગ લિસ્ટવિકિટેક (ટેકનિકલ પ્રશ્નો પૂછવા માટેનું સ્થળ)

Oxygen15.04.1-irc-join-channel.svg સ્વયંસેવકો સાથે વાતચીત:

વિકિસ્રોતના કેટલાક આંકડાઓ[ફેરફાર કરો]

પાનાંઓની સ્થિતિ
સ્થિતિ સંખ્યા
કુલ પાનાંઓ ૪૯,૪૦૩
પ્રમાણિત ૨૨,૯૦૮ (૧૦૧ કૃતિઓ)
ભૂલશુદ્ધિ કરેલ ૭,૭૪૦ (૩૮ કૃતિઓ)
સમસ્યારૂપ
ભૂલશુદ્ધિ બાકી ૯,૮૭૭
મૂળ લખાણ રહિત પૃષ્ઠ ૭૨૧
કાર્યાધીન ૮૩
પુસ્તકોની સ્થિતિ
સ્થિતિ સંખ્યા
પૂર્ણ પુસ્તકો ૧૭૦
કાર્યાધીન પુસ્તકો
મૂળ લખાણ ન ધરાવતા પુસ્તકો ૩૫