નિત્ય મનન/૧૬-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૧૫-૧૨-’૪૪ નિત્ય મનન
૧૬-૧૨-’૪૪
ગાંધીજી
૧૭-૧૨-’૪૪ →


थोड़ासा झूठ भी मनुष्यका नाश करता है, जैसे दूधको एक बूंद जहर भी ।

१६-१२-’४४
 

થોડું સરખું જૂઠ પણ માણસનો નાશ કરે છે, જેમ ઝેરનું એક ટીપું પણ દૂધનો નાશ કરે છે.

૧૬-૧૨-’૪૪