નિત્ય મનન/૨૭-૧૨-’૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૬-૧૨-’૪૪ નિત્ય મનન
૨૭-૧૨-’૪૪
ગાંધીજી
૨૮-૧૨-’૪૪ →


विकारी विचार भी बीमारीकी निशानी है । इसलिए हम सब विकारी विचारसे बचते रहें ।

२७-१२-’४४
 

વિકારી વિચાર પણ બીમારીની નિશાની છે. તેથી આપણે સૌ વિકારી વિચારથી દૂર રહીએ.

२७-१२-’४४