લખાણ પર જાઓ

નિત્ય મનન/૨૮-૧૧-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૨૭-૧૧-’૪૪ નિત્ય મનન
૨૮-૧૧-’૪૪
ગાંધીજી
૨૯-૧૧-’૪૪ →


अस्पृश्यतानिवारणके मानी हरिजनोंको छूना इतना ही नहीं, लेकिन उनको हमारे रिश्तेदारों जैसे समझना । अर्थात् जैसे हमारे भाईबहनोंसे बरतते हैं ऐसे उनसे बरतना । न कोई ऊँच है, न कोई नीच ।

२८-११-’४४
 



અસ્પૃશ્યતાનિવારણનો અર્થ હરિજનોને અડવું એટલો જ નથી, પણ તેમને આપણાં સગાંસંબંધીઓ જેવા સમજવા : અર્થાત્ આપણાં ભાઈબહેનો સાથે વર્તીએ છીએ તેવી રીતે વર્તવું. નથી કોઈ ઊંચ કે નથી કોઈ નીચ.

૨૮-૧૧-’૪૪