લખાણ પર જાઓ


નિત્ય મનન/૨૭-૧૧-’૪૪

વિકિસ્રોતમાંથી
← ૨૬-૧૧-’૪૪ નિત્ય મનન
૨૭-૧૧-’૪૪
ગાંધીજી
૨૮-૧૧-’૪૪ →


जैसे हम अपने धर्मको आदर देते हैं ऐसे ही दूसरे धर्मको दें — मात्र सहिष्णुता पर्याप्त नहीं है ।

२७-११–’४४
 

જેમ આપણે આપણા ધર્મને માન આપીએ છીએ, તેમ જ બીજા ધર્મને પણ આપીએ — માત્ર સહિષ્ણુતા પૂરતી નથી.

૨૭–૧૧-’૪૪