નિત્ય મનન/૩૦-૧૧-’૪૪
Appearance
નિત્ય મનન ગાંધીજી
← ૨૯-૧૧-’૪૪ | નિત્ય મનન 30-૧૧-’૪૪ ગાંધીજી |
૧-૧૨-’૪૪ → |
“वृक्षनकी मत ले” भजन मनन करने योग्य है । वह तपता है और हमको शीतलता देता है । हम क्या करते हैं ?
“वक्षनकी मत ले” [૧]ભજન મનન કરવા યોગ્ય છે. પોતે તપે છે ને આપણને શીતળતા આપે છે. આપણે શું કરીએ છીએ ?